કચરિયું (Kachariyu Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15826681
સૌપ્રથમ મિક્સર મા ખજૂર ને પીસી લેવા. ત્યાર પછી એમાં કાળા તલ અધકચરા પીસી લેવા.. હવે એમાં ગોળ અને ટોપરા નું ખમણ નાખી મિક્સર મા થોડી થોડી વાર ફેરવી લેવું
હવે આ કાચરીયા ને એક બાઉલ મા કાઢી ઉપરથી એક ચમચી તલ નું તેલ મિક્સ કરવું અને કાજુ બદામ ના ટુકડા નાખી દેવા. તો બસ તૈયાર છે કચરિયું..
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (2)