લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીલી તુવેર ને ફોલી દાણા કાઢી લો અને એને કૂકરમાં ત્રણ સીટી વગાડી અને બાફી લો લસણ ફોલી લો કાંદા અને ટામેટાની ગ્રેવી બનાવી લો..
- 2
હવે એક પેનમાં તેલ વઘાર મૂકી તેમા રાઈ મેથી જીરું લીલો લીમડો ક્રશ કરેલું લસણ,આદુ અને હિંગ મૂકી ટમેટાની તથા ડુંગળી ની ગ્રેવી વધારી દો અને બરાબર સંતળાય જાય એટલે ઉપર મુજબના બધા જ સુકા મસાલા એડ કરી દો..
- 3
મસાલા બરાબર મિક્સ થઈ ગયા બાદ બફેલા તુવેરના દાણા ઉમેરી દો થોડું પાણી એડ કરી અને ઉકાળી લો બધું એકરસ થઈ જાય અને ઘટ્ટ થઈ જાય, તેલ ઉપર આવી જાય એટલે ગેસ બંધ કરી ઉતારી લો..
- 4
સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર કોથમીર અને ઝીણી સેવ નાખી સર્વ કરો આ તુવેર ના ટોઠા સ્વાદમાં ખુબજ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી તુવેર નાં ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10 સીઝન માં લીલી તુવેર ખુબ સરસ આવે છે.તો અહીંયા મે લીલી તુવેર નાં ટોઠા નું શાક બનાવ્યું છે. Varsha Dave -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadindia Noopur Alok Vaishnav -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
શિયાળામાં લીલી તુવેર ખૂબ સરસ આવે છે.અહીંયા મેં લીલી તુવેર નાં ટોઠા બનાવ્યા છે. Nita Dave -
-
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week10છપ્પન ભોગ રેસિપી તુવેર ના ટોઠા મૂળ ઉત્તર ગુજરાત ના મહેસાણા ની આ વાનગી છે . આમ તો સૂકી તુવેર ના ટોઠા બનાવવામાં આવે છે . પણ શિયાળા માં લીલા શાકભાજી ખુબ સારા મળે છે ,એટલે મેં લીલી તુવેર ના ટોઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
-
-
-
-
-
-
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week 10ટોઠા મેહસાણા સાઈડ ની ફેમસ રેસીપી છે ફ્રેશ તુવેર અને કઠોર સુકી તુવેર મા થી બને છે . વિન્ટર મા ફ્રેશ લીલી તુવેર મળે છે એટલે મે લીલી તુવેર ના ટોઠા બનાવયા છે જ્યારે લીલી તુવેર ના મળે તો સુકી કઠોર તુવે ર થી પણ બને છે. Saroj Shah -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
શિયાળા ની મસ્ત ઠંડી માં અમને બધા ને ભાવતા તીખા.... અને ગરમા ગરમ ટોઠા... #CB10 Week 10 Megha Parmar -
-
-
લીલી તુવેર નાં ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CWM2#hathimasalaડ્રાય ખડા મસાલા રેસીપી#WLD#MBR7#Week 7સૂકી તુવેર નાં ટોઠા બનાવીયે તે રીતે લીલી તુવેર નાં ટોઠા ખુબ જ ટેસ્ટી લાગે છે અને ઘઉં ની બ્રેડ સાથે સર્વ કર્યું છે. Arpita Shah -
-
-
-
-
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week 10#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#લીલી તુવેર ના ઠોઠા Krishna Dholakia -
-
-
લીલી તુવેર ના ટોઠા (Fresh Tuver Totha recipe in Gujarati)(Jain)
#CB10#week10#chhappanbhog#lilituver#totha#spicy#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#MBR6સૂકી તુવેર ના ટોઠા બધાજ બનાવતા હોય છે, પણ મેં આજે લીલી તુવેર ના ટોઠા બનાવ્યા છે એ પણ લીલા મસાલા સાથે. Bina Samir Telivala -
-
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15823128
ટિપ્પણીઓ