કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાટલું (Katlu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાટલું (Katlu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાટલું (Katlu Recipe In Gujarati)

Veena Gokani
Veena Gokani @veenagokani

કાટલું (Katlu Recipe In Gujarati)

Veena Gokani
Veena Gokani @veenagokani
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
  • ૫૦૦ ગ્રામ ઘઉં નો કરકરો લોટ
  • ૫૦૦ ગ્રામ ઘી
  • ૪૦૦ ગ્રામ ગોળ
  • 1 વાટકાસૂકા નારિયેળ ના નું ખમણ
  • ૨ ચમચીબાવળ નો ગુંદ
  • ૩ ચમચીકાટલું પાઉડર
  • ૨ ચમચીઅજમો ક્રશ કરીને
  • ૨ ચમચીસુવા દાણા ક્રશ કરીને
  • કાજુ બદામ પીસ્તા ની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ થોડું ઘી મૂકી ગુંદ તડી લેવો
    ઘીમાં તાપે બરાબર ફૂટી જાય તે રીતે તડવો.

  2. 2

    બાકી નું ઘી ઉમેરી તેમાં લોટ નાખવો.લોટ ને મધ્યમ તાપે બદામી રંગ નો થાય ને સુગંધ છૂટે ત્યાં સુધી શેકવો.

  3. 3

    શેકાય જાય એટલે તેમાં સુંઠ, કાટલું પાવડરતથા ક્રશ કરેલા સુવાદાણા.ઉમેરવા થોડું હલાવી ટોપરાનું છીણ ઉમેરવું. કાજુ બદામ પિસ્તા ઉમેરવા થોડા બાજુ પર રાખવાહવે બધું બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી કડાઈ નીચે ઉતારી લેવી. થોડીવાર હલાવી ઝીણો સુધારેલ ગોળ નાખી દેવો.અને ગોળ એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવવું
    ગોળ હમેશા ગેસ બંધ કરી કડાઈ નીચે ઉતરી ને જ નાખવો

  4. 4

    એક ઘી થી ગ્રીસ કરેલ થાળી માં મિશ્રણ ઠારવું.ઉપર ટોપરા નું છીણ.કાજુ બદામ પિસ્તા થી સજાવવું

  5. 5

    થોડું ઠંડું થાય એટલે એટલે મન પસંદ આકાર ના કાપા પાડવા.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Veena Gokani
Veena Gokani @veenagokani
પર December 28, 2021 09:46

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાટલું

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. કાટલું (Katlu Recipe In Gujarati)
  2. ચોખા ના લોટ નું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati
  3. વેજ મેયો સેન્ડવીચ (Veg Mayo Sandwich Recipe In Gujarati)
  4. કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
  5. ભરવા મિર્ચી પકોડા (Stuffed Chilli Pakoda Recipe in Gujarati) (Jain)
  1. મિર્ચી વડા (Mirchi Vada Recipe In Gujarati)
  2. પાઇનેપલ જામ સેન્ડવીચ (Pineapple Jam sandwich Recipe In Gujarati)
  3. ચીઝ મસાલા ચિપ્સ (Cheese Masala Chips Recipe In Gujarati)
  4. ચોળી બટેકા નુ શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15829620
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close