પાલક પકોડા (Palak Pakoda Recipe In Gujarati)

Deepika Parmar @cook_30111179
પાલક પકોડા (Palak Pakoda Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15832288

સૌપ્રથમ પાલક મા ઉપર મુજબ બધા જ ડ્રાય વસ્તુ ને નાખી દેવી
હવે એમાં ચણા નો લોટ નાખી જરૂર મુજબ પાણી નાખતા જવું અને એકદમ જાડું ખીરું તૈયાર કરવું
હવે છેલ્લે સોડા નાખી એકદમ હલાવી હાથે થી વડા ઉતારવા..
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ