કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાટલા ના લાડુ (Katla Ladoo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાટલા ના લાડુ (Katla Ladoo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાટલા ના લાડુ (Katla Ladoo Recipe In Gujarati)

Sapana Kanani
Sapana Kanani @sapana123
Jamkhambhalia

#WK1

#WK1

વધુ વાંચો

કાટલા ના લાડુ (Katla Ladoo Recipe In Gujarati)

Sapana Kanani
Sapana Kanani @sapana123
Jamkhambhalia

#WK1

#WK1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કિલોકરકરો ઘઉંનો લોટ
  • 1 કિલોભીલી ગોળ
  • 1કીલો ઘી
  • 200 ગ્રામગુન્દ ઘી મા તળેલો
  • 200 ગ્રામકાટલુ
  • 100 ગ્રામદરેલી સુઠ
  • 25 ગ્રામઆખા મરી
  • 50 ગ્રામસુવા
  • 50 ગ્રામઅજમા
  • 1જાયફળ
  • 100 ગ્રામપિપળી મુળના ગંઠોડા નો પાઉડર
  • 2વાટકા સુકુ નાળિયેર
  • 1 ચમચીહળદર
  • 100 ગ્રામકાજુ બદામ ના ટુકડા
  • 2 ચમચીઝીણુ કોપરા નુ ખમણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘી ગરમ મૂકી લોટને ચાળી લેવો.ઘી ગરમ થાય એટલે તેમાં લોટ ઉમેરી મીડીયમ તાપે શેકવો. સુવા,અજમા,જાયફળનો ભૂકો કરી લેવો. કોપરાની સલી કરવી.ગોળ ઝીણો સુધારી લેવો.

  2. 2

    લોટ શેકાઈ જાય એટલે ગેસને ધીમો રાખી તેમાં કાટલું, સૂંઠનો ભૂક્કો,જાયફળ,અજમો,સુવા નો ભૂકો ઉમેરી મેરી મિક્સ કરવું.

  3. 3

    થોડું નવસેકું રહે એટલે તેમાં ગોળ ઉમેરી મિક્સ કરવું હવે તેમાં તળેલો ગુંદ,કાજુ બદામ ના ટુકડા ઉમેરવા મિક્સ કરવું હવે તેના લાડુ વાળવા.

  4. 4

    ઝીણા કપરા ના ખમણ થી ગાર્નિસ કરવા. તૈયાર છે શિયાળાના ખૂબ જ ગુણકારી એવા કાટલા ના લાડુ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sapana Kanani
Sapana Kanani @sapana123
પર December 29, 2021 12:01
Jamkhambhalia
નવું શિખવા માટે હમેશા તત્પર....
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
December 29, 2021 18:00
👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાટલું લાડવા કાટલા લાડુ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુરત સ્પેશિયલ સનફલાવર પરાઠા (Surat Special Sunflower Paratha Recipe In Gujarati)
  2. લીલા મરચા નું અથાણું (Lila marcha nu athanu recipe in Gujarati)
  3. ફાડા લાપસી (Broken Wheat Lapsi Recipe In Gujarati)
  4. પર્પલ ટી (Purple Tea Recipe In Gujarati)
  5. મરચાં નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
  1. પપૈયા નો પણો (Papaya Pano Recipe In Gujarati)
  2. કોથમીર ફુદીના ના થેપલા (Kothmir Pudina Thepla Recipe In Gujarati)
  3. બાજરી ની ઈડલી (Bajri Idli Recipe In Gujarati)
  4. વધારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15832841
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close