કોથમીર ફુદીના ના થેપલા (Kothmir Pudina Thepla Recipe In Gujarati)

Niharika Shah @niharika0506
#Cookpad. Indla
રાંધવાની સૂચનાઓ
- 1
કોથમીર ઝીણી સમારી લો ધોઈ નાખો
- 2
એક બાઉલમાં લોટ લઈ ઝોણીસમારેલી કોથમીર નાખી બધાં મસાલા આદુ મરચાં લસણ ની પેસ્ટ ઉમેરવી અને લોટ બાંધી લો અને થેપલાં બનઃવો
- 3
ખુબજ સરસ લાગે છે
Similar Recipes
-
કોથમીર ફુદીના ના થેપલા (Kothmir Pudina Thepla Recipe In Gujarati)
આ કણકમાંથી તમે નાસ્તા માટે કડક પૂરી, ખાખરા પણ બનાવી શકો. Swati Vora -
-
-
-
મેથી અને કોથમીર ના થેપલા (Methi Kothmir Thepla Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujrati Amita Soni -
કોથમીર ના થેપલા(kothmir thepla recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાત આપણો ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. જેમાં અનેક ધર્મના અનેક દેશના લોકો આવીને વસે છે.... તેમાં પણ ગુજરાત રાજ્યના કાઠિયાવાડમાં થેપલા દરેક ઘરમાં અલગ અલગ રીતે અઠવાડિયામાં બનતા હોય છે..... તો આજે મે એમાં વેરિએશન કરીને કોથમીર ના થેપલા બનાવ્યા છે.. કેમકે કોથમીર એ નાનાથી મોટા સૌની આંખ માટે ખુબ જ લાભકારી છે... તો ચાલો જોઈ લે તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
-
-
પાલક નાં થેપલા (Palak Thepla Recipe In Gujarati)
#RC4#green recipe#cookpad Gujarati#cookpad india SHRUTI BUCH -
-
તલ અને કોથમીર ના થેપલા (Til Kothmir Thepla Recipe In Gujarati)
#GA4 #Week20#આ થેપલા માં ભરપૂર કોથમીર અને તલ નાખીને બનાવ્યા છે જે હેલ્થ માટે ખૂબ જ સારા છે અને ખૂબ જ ટેસ્ટી બને છે આને નાસ્તામાં અથવા ડિનરમાં બનાવી શકાય છે Kalpana Mavani -
ફુદીના કોથમીર થેપલા (Pudina Coriander Thepla Recipe In Gujarati)
#GA4#Week20થેપલા ગુજરાતીઓની ઓળખ છે આ થેપલા સામાન્ય રીતે ઘઉંના ઝીણા લોટમાં હળદર ચટણી મીઠું વગેરે મસાલો ઉમેરી થેપલા બનાવવામાં આવે છે.હું અવારનવાર તેમાં ચેન્જ કરતી રહું છું ક્યારેક મેથીના-થેપલા તો ક્યારેક દૂધીના થેપલા આજે એવા જ ચીન સ્વરૂપ અને કોથમીર અને ફુદીનો લઈને આ થેપલા બનાવ્યા છે ફુદીનાની રિફ્રેશિંગ ફ્લેવર ખરેખર ખૂબ મજા આવે છે Jalpa Tajapara -
સુવા ભાજી કોથમીર થેપલા (Suva Bhaji Kothmir Thepla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
મેથી કોથમીર પાલક ના થેપલા (Methi Kothmir Palak Thepla Recipe In Gujarati)
#MBR2#Week2 Rekha Ramchandani -
કોથમીર મરચા ના થેપલા (Kothmir Marcha Thepla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
-
-
-
-
કોથમીર ના થેપલા (Kothmir Thepla Recipe In Gujarati)
thepalaa Gujarati લોકો ના ફેવરીટ ગમે ત્યારે ખાવા ની મજા વે ને અલગ અલગ પ્રકાર મા બનાવવા મા આવે આજ મેં બ્રેક ફાસ્ટ મા લીલા ધાણા ના થેપલા બનાવિયા Harsha Gohil -
બાજરી મેથી ના થેપલા (Bajri Methi Thepla)
રાંધણ છઠ્ઠ પર અચૂક બધા નાં ઘરે બનતા બાજરી મેથી ના થેપલા મારા ઘરે બધા નાં ફેવરિટ છે.શીતળા સાતમ પર આવી બીજી ઘણી વાનગીઓ બનાવવા માં આવે છે.#weekend#શ્રાવણSonal Gaurav Suthar
-
કોથમીર મરચા ના થેપલા (Kothmir Marcha Thepla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR4 Sneha Patel -
-
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
કોથમીર ફુદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
કોથમીર ફુદીના ની ચટણી દરેક વ્યંજન માં વપરાતી ચટણી છે જે એકદમ સ્વાદિષ્ટ અને તીખી હોય છે અને ચટપટી પણ હોય છે. Vaishakhi Vyas -
લીલા લસણ મેથી ના થેપલા (Green Garlic Methi Thepla Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#WLD#MBR7#week7 Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15832826
ટિપ્પણીઓ