કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)

Neelam Patel
Neelam Patel @neelam_207
Vadodara

#WK1
#Cookpadindia
#Cookpadgujarati
#વિન્ટર કિચન ચેલેન્જ
#Heathy
#Diet
#Glutenfree
#ડાયાબિટીસ

હાલ શિયાળો ચાલી રહ્યો છે, ત્યારે બાજરી ખાવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા મળી શકે. બાજરી શિયાળામાં ઠંડી સામે જરૂરી ગરમાવો આપે છે. બાજરીમાંથી કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, વિટામિન બી, એન્ટીઓક્સીડેન્ટ્સ જેવા પોષકતત્વથી ભરપૂર હોય છે. તેમાં કેલેરી ઘણી ઓછી હોવાથી બાજરી ની ખીચડી ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે. તેને ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે.

બાજરી માં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે. ફાઈબરને કારણે પાચનક્રિયા સારી રહે છે. બાજરી માં પૂરતી માત્રામાં પોટેશિયમ રહેલું હોય છે જે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે. બાજરીની ખીચડી નુ સેવન કરવાથી ડાયાબિટીસનો ખતરો ઘટે છે. બાજરીમાં રહેલાં ગુણ ડાયાબિટીસ ટાઈપ-1ના પ્રભાવને રોકે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

50 મિનીટ
2 લોકો
  1. 1 કપબાજરી
  2. 1/2 કપમગની છોડા વાળી દાળ
  3. 100 ગ્રામલીલા વટાણા
  4. 2ડુંગળી ઝીણી સમારેલી
  5. 2લીલા મરચાં
  6. 1ગાજર ઝીણું સમારેલુ
  7. 2ટામેટાં ઝીણા સમારેલા
  8. 3-4 કપપાણી
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1 ચમચીજીરૂ
  11. 2 ચમચીઆદુ -લસણની પેસ્ટ
  12. 2ટે.સ્પુન લીલું લસણ
  13. લીલા ધાણા
  14. વઘાર કરવા તેલ
  15. 1/4 ચમચીહીંગ
  16. 1તમાલપત્ર
  17. ટુકડોતજ નો
  18. 1લાલ સૂકુ મરચું
  19. 2ટે. સ્પુન દેશી ઘી
  20. 1 ચમચીહળદર
  21. 1 ચમચીલાલ મરચું
  22. 1 ચમચીરજવાડી ગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

50 મિનીટ
  1. 1

    બાજરીને સાફ કરીને 7-8 કલાક ગરમ પાણી માં પલાળીને રાખવી.

    બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મગની છોડા વાળી દાળને 15-20 મિનીટ પાણી માં પલાળીને રાખવી.

    બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી કુકર માં પાણી ગરમ કરીને બાજરી અને મગની દાળ ઉમેરી, મીઠું અને હળદર નાખીને 5-6 વ્હિસલ થવા દેવી.

  4. 4

    કુકર ઠંડુ થાય પછી ત્યા સુધીમાં બધા શાકભાજી કાપીને રાખવા. કઢાઈ માં તેલ ગરમ કરી જીરૂ, હીંગ, તજ, તમાલપત્ર, સુકુ લાલ મરચું થી વઘાર કરવો. આદુ- લસણની પેસ્ટ ઉમેરી સાંતળવુ.

    બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેમા ડુંગળી ઉમેરી સાંતળવુ, ટામેટાં, વટાણા, ગાજર વગેરે શાકભાજી ઝીણા સમારીને ઉમેરી સાંતળવુ.

    બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બધા શાકભાજી સાંતળયા પછી મીઠું (શાકભાજી ના માપ મુજબ જ ઉમેરવુ), હળદર, ગરમ મસાલો, લીલા મરચાં અને થોડું પાણી ઉમેરવુ. પછી બાજરી ની ખીચડી ઉમેરી મિક્સ કરવુ. થોડીવાર ઢાંકીને થવા દેવુ. પછી ગેસ બંધ કરી શુધ્ધ દેશી ઘી અને લીલા ધાણા ઉમેરી ગરમ ગરમ સર્વ કરવુ.

    બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neelam Patel
Neelam Patel @neelam_207
પર January 04, 2022 06:35
Vadodara
I am home cook, love to cook food for my family. Being working woman and Mother of growing kid, love to experiment Healthy variation with full Nutrition of flavors in Best possible way.
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Ketki Dave
Ketki Dave @ketki_10
January 15, 2022 17:18
MAST....MAST
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 8th for દેશી ઘી

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સેન્ડવિચ મસાલા (Sandwich Masala Recipe In Gujarati)
  2. હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati)
  3. મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
  4. સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
  5. તવા રોસ્ટ મસાલા પાપડ(Tawa roasted Masala PAPAD recipe in Gujarati) (Jain)
  1. બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
  2. ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
  3. ઓટ્સ ના ઢોકળાં (Oats Dhokla Recipe In Gujarati)
  4. ગુંદર પાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/15847376
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close