ફણગાવેલા કઠોળ ની ટીક્કી (Fangavela Kathol Tikki Recipe In Gujarati)

Kajal Rajpara @Cook_with_Kajal
ફણગાવેલા કઠોળ ખૂબ જ પૌષ્ટિક અને પ્રોટીન થી ભરપુર હોય છે ટીક્કી મા તેનો આપણે ઉપયોગ કરેલો છે તેથી સ્વાદિષ્ટ અને હેલ્ધી બને બની જશે.
ફણગાવેલા કઠોળ ની ટીક્કી (Fangavela Kathol Tikki Recipe In Gujarati)
ફણગાવેલા કઠોળ ખૂબ જ પૌષ્ટિક અને પ્રોટીન થી ભરપુર હોય છે ટીક્કી મા તેનો આપણે ઉપયોગ કરેલો છે તેથી સ્વાદિષ્ટ અને હેલ્ધી બને બની જશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફણગાવેલાકઠોળ ને બાફી લેવા. સાથે બટેટાને પણ બાફીને તેનો માવો કરવો.
- 2
તેમાં બધો જ મસાલો કરી તેને ટીકી જેવા સેપ મા ગોળા બનાવીને રેડી કરો
- 3
હવે નોનસ્ટિક લોઢી ને ગરમ કરવા મૂકો પછી એકદમ ધીમા તાપે બધી ટીક્કીને શેકી લેવી
- 4
હવે રેડી થઈ ગયેલી ટીકીને ફૂદીનાની ચટણી અને સોસ સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15854658

ટિપ્પણીઓ (4)