કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી પાક (Methi Paak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી પાક (Methi Paak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી પાક (Methi Paak Recipe In Gujarati)

Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411

#WK1

#WK1

વધુ વાંચો

મેથી પાક (Methi Paak Recipe In Gujarati)

Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411

#WK1

#WK1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
20 થી 25 નંગ
  • 250 ગ્રામઘી
  • 1/2 કપઘઉં નો કકરો લોટ
  • 3ટે.સ્પૂન અડદ નો લોટ
  • 1/2 કપચણા નો કકરો લોટ
  • 50 ગ્રામગુંદર
  • 100 ગ્રામમેથી નો પાઉડર
  • 100 ગ્રામડ્રાયફ્રુટ ની કતરણ
  • 2ટે.સ્પૂન કાટલું પાઉડર
  • 2ટે.સ્પૂન ગંઠોડા
  • 50 ગ્રામસૂંઠ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક વાસણમાં 2 ટે.સ્પૂન ઘી ગરમ કરવા મૂકી ગુંદર ને બરાબર તળી લો. ત્યાર બાદ ગુંદર ને એક વાસણમાં કાઢી ખાડી લો.

  2. 2

    હવે બીજું 2 ટીસ્પૂન ઘી મૂકી ગરમ કરી ઘઉં નો કકરો લોટ અને અડદ નો લોટ શેકી એક વાસણમાં કાઢી લો. ત્યાર બાદ ચણા નો કકરો લોટ શેકી બીજા લોટ જોડે મિક્સ કરી લો.

  3. 3

    હવે પેન માં ઘી ગરમ કરી તેમાં ગોળ ઉમેરી ગોળ ઓગળી જાય ગેસ બંધ કરી બધા લોટ, મેથી પાઉડર, સૂંઠ, કાટલું પાઉડર, ગંઠોડા પાઉડર, ડાયફુટ, એલચી પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    ત્યાર બાદ એક ડિશ માં ઘી લગાવી મેથી પાક ને બરાબર પાથરી દો. ઢરી જાય એટલે ચકતા પાડી એર ટાઈટ ડબ્બામાં ભરી દો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411
પર January 06, 2022 20:46

ટિપ્પણીઓ (3)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
January 08, 2022 11:35
Wow 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથીપાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઉકાળા (કાઢો) નો મસાલો (Ukala Masala Recipe In Gujarati)
  2. હાંડવો (Handvo Recipe In Gujarati)
  3. ઘઉંના ખીચીયા પાપડ (Wheat Khichiya Papad Recipe In Gujarati)
  4. હેલ્ધી રાબ (Healthy Raab Recipe In Gujarati)
  5. વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati)
  1. મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
  2. બાજરી મેથી વડા (Bajri Methi Vada Recipe In Gujarati)
  3. રોટલી તવા સેન્ડવીચ (Rotli Tava Sandwich Recipe In Gujarati)
  4. ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15855218
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close