કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot

#WK2
#Cookpadindia
#cookpadgujrati

#WK2
#Cookpadindia
#cookpadgujrati

વધુ વાંચો

મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot

#WK2
#Cookpadindia
#cookpadgujrati

#WK2
#Cookpadindia
#cookpadgujrati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
5 વ્યક્તિ
  • 200ગ્રામ પનીર
  • 2સ્પૂન બટર અથવા ઘી
  • 300ગ્રામ લીલા વટાણા
  • 2ચમચા તેલ
  • 3નંગ ડુંગળી
  • 3નંગ ટામેટાં
  • 5નંગ કાજુ (drayfrut)
  • 7-8કળી લસણ ની કળી
  • 1/2સ્પૂન જીરું
  • 1સ્પૂન આદું - મરચા ની પેસ્ટ
  • 2નંગ સૂકા મરચા
  • 2તમાલપત્ર
  • 3તજ ના ટુકડા
  • 2સ્પૂન લાલ મરચા પાઉડર
  • 1/4સ્પૂન હળદર પાઉડર
  • 1સ્પૂન ધાણાજીરું
  • 2સ્પૂન મીઠું
  • 1સ્પૂન કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પહેલા ગેસ પર કડાઈમાં ઘી મૂકી ડુંગળી, ટામેટાં, લસણ, આદું, કાજુ, મરચા, જીરું,1ટુકડો તજ નાખી 2થી 3 મિનિટ સાંતળી લો. અને ઠન્ડુ પડે એટલે મિક્સરમા ગ્રેવી બનાવી લો.

    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ગેસ પર કડાઈમા તેલ મૂકી સૂકા મરચા, તમાલપત્ર, તજ એડ કરી વઘાર કરો. અને ઢાંકણ ઢાંકી 5 થી 7 મિનિટ રહેવા દો (વચ્ચે હલાવતા રહેવું.જેથી તળીયે ગ્રેવી ચોંટે નહીં. અને ગ્રેવી માંથી તેલ છૂટું પડી જાય.)હવે વટાણા એડ કરી 10 મિનિટ ગ્રેવી મા જ વટાણા ને કૂક થવા દો.2

    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે વટાણા કૂક થઈ જાય એટલે પનીર એડ કરી મિક્સ કરી 2 મિનિટ કૂક થવા દો. તૈયાર છે આપણુ મટર - પનીર..

    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગરમા -ગરમ મટર પનીર. સર્વ કરો..

    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મટર પનીર (Matar Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
પર January 08, 2022 04:41
Rajkot
Follow me on Instagram for more recipes:https://www.instagram.com/jigz_kitchen?igsh=MWJ2eWR2bGc4MnlxeQ==
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir
July 31, 2022 04:56
Suuuuuuberb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીલા વટાણા Paneer

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સમોસા (Samosa Recipe In Gujarati)
  2. ખાંડવી કુકર મા (Khandvi In Cooker Recipe In Gujarati)
  3. મગસ (Magas Recipe In Gujarati)
  4. ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
  5. સ્ટ્રોબેરી કીવી મોજીટો (Strawberry Kiwi Mojito In Gujarati)
  1. મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
  2. મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
  3. ડોડા બરફી (Doda Barfi Recipe In Gujarati)
  4. સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15858753
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close