કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મઠ પુલાવ (Moth Pulao Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મઠ પુલાવ (Moth Pulao Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મઠ પુલાવ (Moth Pulao Recipe In Gujarati)

Veena Gokani
Veena Gokani @veenagokani

મઠ પુલાવ (Moth Pulao Recipe In Gujarati)

Veena Gokani
Veena Gokani @veenagokani
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪ લોકો માટે
  • ૧ વાટકીબાસમતી ચોખા
  • ૧/૨ વાટકીમઠ
  • ૩ ચમચીઘી
  • તજ લવિંગ તમાલપત્ર
  • થોડાકાજુના ટુકડા
  • થોડી કિશમિશ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ મઠ ને એક ગ્લાસ પાણી નાંખી એક બાઉલમાં ૫ થી ૬ કલાક પલાળી રાખવા.

  2. 2

    બાસમતી ચોખાને ૧૫ મિનિટ પલાળી છૂટા જ રાંધવા..તેમાં ભાતના ભાગનું મીઠું નાખી દેવું તથા એકાદ ટુકડો તજ અને એક તમાલપત્ર નથી દેવા જેથી ભાતમાં તેની સુગંધ બેસી જશે અને ટેસ્ટ પણ વધુ આવશે.

  3. 3

    હવે મઠ ને એક કુકર માં. સાવ થોડું પાણી લઈ મઠના ભાગનું મીઠું નાખી છૂટા રહે તેમ એક થી બે વ્હિશલ કરી બાફી લેવા.

  4. 4

    હવે એક કડાઈમાં,૩ ચમચી ઘી લેવું.તેમાં તજ લવિંગ તમાલપત્ર નો વઘાર કરી તેમાં મઠ નાખી દેવા.થોડું હલાવી છૂટા ભાત ઉમેરી દેવા.બધું બરાબર મિક્સ કરી.તેમાં કાજુ ના ટુકડા તથા
    કીસમીસ નાખી હલાવી લેવું.

  5. 5

    ખુબજ સ્વાદિષ્ટ મઠ પુલાવ તૈયાર થશે.તેને સર્વ કરવો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Veena Gokani
Veena Gokani @veenagokani
પર January 13, 2022 07:56

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મઠ પુલાવ

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. વેજ સીઝલર (Veg. Sizzler Recipe In Gujarati)
  2. મિક્સ દાળ અને ઓટ્સ ના ઢોકળા (Mix Dal Oats Dhokla Recipe In Gujarati)
  3. તુવેર દાણા ના ઢેખરા (Tuver Dana Dhekhra Recipe In Gujarati)
  4. ચાટ મસાલો (Chat Masalo recipe in Gujarati) (Jain)
  5. બટર પાઉંભાજી (Butter Pavbhaji Recipe In Gujarati)
  1. તલ ની ચીકકી (Til Chikki Recipe In Gujarati)
  2. ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
  3. મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)
  4. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15873922
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close