કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)

Tejal Hitesh Gandhi
Tejal Hitesh Gandhi @Tejal1180

#WK3
કુંભણીયા ભજીયા લીલું લસણ,લીલા ધાણા,મેથી ની ભાજી અને ચણા નો લોટ થી બનાવાય છે.

#WK3
કુંભણીયા ભજીયા લીલું લસણ,લીલા ધાણા,મેથી ની ભાજી અને ચણા નો લોટ થી બનાવાય છે.

વધુ વાંચો

કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)

Tejal Hitesh Gandhi
Tejal Hitesh Gandhi @Tejal1180

#WK3
કુંભણીયા ભજીયા લીલું લસણ,લીલા ધાણા,મેથી ની ભાજી અને ચણા નો લોટ થી બનાવાય છે.

#WK3
કુંભણીયા ભજીયા લીલું લસણ,લીલા ધાણા,મેથી ની ભાજી અને ચણા નો લોટ થી બનાવાય છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20મીનીટ
2વ્યકિત
  1. 1/2કપ-લીલું લસણ
  2. 1/4 કપ કોથમીર
  3. 1 કપમેથી ની ભાજી
  4. 1.5 કપ ચણા નો લોટ
  5. મીઠું-સ્વાદ અનુસાર
  6. 1/4 ચમચીવરીયાલી પાઉડર
  7. ખાંડ-જરૂર મુજબ
  8. 1/2ચમચી લીંબુ નો રસ
  9. 1ચમચી આદુ,મરચાં ની પેસ્ટ
  10. તેલ-તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20મીનીટ
  1. 1

    લીલું લસણ, કોથમીર,મેથી ની ભાજી સમારી ને ધોઈ ને પાણી નીતરવા મૂકવુ

    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં ચણા નો લોટ ઉમેરી બરાબર મીક્સ કરી લેવુ, તેમાં વરીયાળી પાઉડર, મીઠું, ખાંડ, લીંબુ નો રસ, આદું, મરચાં ની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી લો.

    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મીશ્રણ ને 15મીનીટ માટે મૂકી રાખો,પછી તળવા માટે તેલ ગરમ કરવા મૂકો, તેલ ગરમ થાય એટલે ખીરા માં પાણી ઉમેરી ને ઢીલું કરવું પછી તેલ માં ખીરા માંથી ભજીયા જેવું મૂકવું,મીદીયમ આંચ પર લાલાશ પડતું તળવુ.

    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે કુંભણીયા ભજીયા.

    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Tejal Hitesh Gandhi
Tejal Hitesh Gandhi @Tejal1180
પર January 18, 2022 16:23
કુકપેડ માં જોડાયા પછી નવી વાનગીઓ શીખવા મળી, પોતાની વાનગી મૂકવાની પ્રેરણા મળી.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કુકર પાવભાજી.(Cooker Pavbhaji Recipe in Gujarati)
  2. બરફી ચુરમુ (Barfi Churmu Recipe In Gujarati)
  3. હાંડી પનીર (Handi Paneer Recipe In Gujarati)
  4. પનીર હાનડી
  5. ચા નો ગરમ મસાલો (Tea Garam Masala Recipe In Gujarati)
  1. બ્રેડ બટર ટોસ્ટ (Bread Butter Toast Recipe In Gujarati)
  2. ઘઉં નાં લોટની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
  3. કાવો (Kava Recipe In Gujarati)
  4. મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15890633
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close