બ્રુશેટા (Bruschetta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફ્રેન્ચ બ્રેડ લઇ તેમાંથી પીસ કરવા
- 2
ટામેટાં કેપ્સિકમ ઓલિવ અને ઝુકીનીને ઝીણા કાપી લેવા
- 3
પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું મરી પાઉડર મિક્સ હર્બ અને ઓલિવ ઓઇલ મિક્સ કરવું
- 4
બ્રેડ નો ટુકડો લઇ તેની પર તૈયાર કરેલો શાકભાજી નું મિશ્રણ ઉપર મૂકી ચીઝ મૂકી ઓવનમાં બેક કરવું
- 5
200 ડિગ્રીએ ઓવન પ્રી હિટ કરી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી બેક કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15912511



ટિપ્પણીઓ