સૌ પ્રથમ પૌંઆને ધોઈને નાખવા ત્યારબાદ તેમાં બધો મસાલો એડ કરવો ટામેટાં માં વચ્ચે કાપા પાડી મસાલા વાળા પૌવા ભરી દેવા ઝટપટ બનતો ખૂબ જ સ્વાદિષ્ટ ટામેટાં નું સલાડ
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ