ટામેટા પૌવા સલાડ (Tomato Pauva Salad Recipe In Gujarati)

મીનાક્ષી માન્ડલીયા
મીનાક્ષી માન્ડલીયા @cook_19387180
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ નંગટામેટા
  2. 1 વાટકીપૌવા
  3. 1 ચમચીહળદર
  4. 1/2 ચમચીધાણાજીરું
  5. 1 ચમચીમરચું
  6. 1/2 ચમચીગરમ મસાલો
  7. 1 ચમચીખાંડ
  8. મીઠું
  9. 1 ચમચી લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પૌંઆને ધોઈને નાખવા ત્યારબાદ તેમાં બધો મસાલો એડ કરવો ટામેટાં માં વચ્ચે કાપા પાડી મસાલા વાળા પૌવા ભરી દેવા ઝટપટ બનતો ખૂબ જ સ્વાદિષ્ટ ટામેટાં નું સલાડ

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
મીનાક્ષી માન્ડલીયા
પર

Similar Recipes