કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

Pooja Modi
Pooja Modi @Pooja_32

#JR

#JR

વધુ વાંચો

ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

Pooja Modi
Pooja Modi @Pooja_32

#JR

#JR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 વાટકીતુવેરની દાળ
  2. 1ટામેટુ
  3. 1લીલું મરચું
  4. નાનો ટુકડો આદુ
  5. 4 થી 5 મીઠા લીમડાના પાન
  6. 1 ચમચીલીલી કોથમીર
  7. ૧લીંબુનો રસ
  8. 1મોટો ટુકડો ગોળ
  9. 1/4 ચમચી હળદર
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ચમચીલાલ મરચું પાઉડર
  12. 1 ચમચીરાઈ જીરું મેથી
  13. ચપટીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તુવેરની દાળને ધોઈ સાફ કરી કુકરમા બાફી લેવી

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેને વલોવી લેવી જરૂર મુજબ પાણી ઉમેરવું

  3. 3

    પછી તેમાં આદુ મરચા ટામેટું કાપી ને ઉમેર્યું

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મુજબ મીઠું અને હળદર અને ગોળ ઉમેરી ઉકળવા મૂકવું

  5. 5

    બરાબર ઉકળી જાય એટલે વઘારીયા માં તેલ મૂકી રાઈ જીરુ મેથી અને હિંગનો વઘાર કરી દાળમાં ઉમેરવું

  6. 6

    થોડી વાર ઉકાળી લીંબુનો રસ કોથમીર અને મીઠા લીમડાના પાન ઉમેરો

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તૈયાર છે સ્વાદિષ્ટ ગુજરાતી દાળ

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pooja Modi
Pooja Modi @Pooja_32
પર January 28, 2022 13:31

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
  2. સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
  3. છોલે ચણા (Chhole Chana Recipe In Gujarati)
  4. પેંદ (Pend Recipe In Gujarati)
  5. લીલા ચણાનું શાક (Green chana sabji recipe in Gujarati)
  1. મિર્ચી વડા (Mirchi Vada Recipe In Gujarati)
  2. ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
  3. લચ્છા પ્યાજ (Lachha Pyaj Recipe In Gujarati)
  4. મિક્સ વેજ સલાડ (Mix Veg Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15922353
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close