ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

Khanjan Udeshi @kanishk
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેરની દાળને કૂકરમાં બાફી લઇ ત્યારબાદ તેને હેન્ડ ગ્રાઈન્ડર ની મદદથી crush કરી લઈ પછી તેમાં બધા મસાલા આપણે એડ કરી દહીં હળદર મરચું મીઠું ખાંડ અને હવે તેને ઉકળવા દહીં
- 2
હવે આપણે તેનો વઘાર કરશું એક વઘારીયા માં 1/2 ચમચી ઘી તેમાં રાઈ અને હિંગ એડ કરશો
- 3
તે જ વાટકીમાં આપણે લવિંગ તજ અને તમાલપત્ર એડ કરતું અને વઘાર કરશું અને હવે તેમાં ટામેટું લીંબુ અને બાફેલી શીંગ એડ કરી દેશો
- 4
હવે તેને પાંચ મિનિટ સુધી ઉકળવા દો તો ચાલો આપણે ગુજરાતી દાળ તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15935420













ટિપ્પણીઓ