અસેરિયો ની ખીર (Aseria Kheer Recipe In Gujarati)
#FFC1
#yellow theam
#વસંતપંચમી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધાં ડ્રાય ફ્રૂટ્સ, ઇલાયચી છીણી અને ને એક બાઉલ માં તૈયાર રાખવું.
દૂધ માં અસેરીયો નાખી ને દસ મિનિટ ઉકાળવું..સતત હલાવતા રેહવું જેથી ચોંટે નહીં
- 2
બરાબર ઊકળે અને અસેરિયો બફાઈ જાય, દૂધ થોડું જાડું થાય થાય પછી ખાંડ ની ચાર ચમચી નાખી ઉકાડવાનું ચાલુ રાખી, વધુ પાંચ સાત મિનિટ ઉકાળી
- 3
મિશ્રણ માં કાજુ બદામ અખરોટ પિસ્તા ઇલાયચી પાઉડર કેસર નાખી થોડીવાર ઢાંકી ને રેસ્ટ આપવો
- 4
ત્યારબાદ થોડું ગરમ ગરમ સૂપ ની ચમચી થી પી ને એન્જોય કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15947718




ટિપ્પણીઓ (7)