કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)

Trupti Purohit Jani
Trupti Purohit Jani @tupi_2407

મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)

Trupti Purohit Jani
Trupti Purohit Jani @tupi_2407
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 વાટકીચણા નો લોટ
  2. 1/4 ચમચીસાજી ના ફૂલ(ખાવાના સોડા)
  3. પાણી જરૂર મુજબ
  4. 1 વાટકીખાંડ
  5. થોડાડ્રાય ફ્રૂટ્સ
  6. તેલ તળવા માટે
  7. 2 ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા ના લોટ માં સજીના ફૂલ નાખો અને ઉલર થી પાણી એડ કરો.ખિરું બોવ પાતળું ના કરવું.ખિરા ને 5 મિનિટ સુધી ફેટી લેવું અને પછી 5 મિનિટ રેસ્ટ આપવો

    મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેલ ગરમ મુકો તેલ ગરમ થાય એટલે કાના વાળા ચમચા અથવા ખમણી ની મદદ થી બુંદી પડી લો ડાયરેક્ટ તેલ માં.

    મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ખાંડ ને તપેલી માં લઇ ખાંડ ડૂબે એટલુ જ પાણી નાખવું અને ગેસ પર 5 મિનિટ ઉકાળો.કોઈ તાર ની ચાસણી લેવાની જરૂર નઈ

    મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચાસણી થોડી ઠંડી થાય એટલે તળેલી બધી બુંદી નાખી દો ઉપર થી ડ્રાય ફ્રૂટ્સ અને ઘી નાખી હલાવી આખી રાત ચાસણી માં રેવા દો.

    મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તમે ઓરેન્જ કલર અને કેસર પણ નાંખી શકો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Trupti Purohit Jani
Trupti Purohit Jani @tupi_2407
પર February 08, 2022 06:52
Cooking is like painting or writing a song. Just as there are only so many notes or colors, there are only so many flavors — it’s how you combine them that sets you apart.🍜🍛🍱🍽️🔪
વધુ વાંચો

ટિપ્પણીઓ

Swaminathan
Swaminathan @Swami_180828
February 08, 2022 06:59
Delicious dear 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પૌઆ મમરા નો ચેવડો (Pauva Mamra Chevdo Recipe In Gujarati)
  2. કોથમીર મરચાં ની બિસ્કીટ ભાખરી (Coriander Marcha Biscuit Bhakhri Recipe In Gujarati)
  3. થુલી (Thuli Recipe In Gujarati)
  4. મસાલા મકાઈ મમરા (Masala Makai Mamra Recipe In Gujarati)
  5. ક્રિસ્પી બનાના(Crispy Banana Recipe in Gujarati (Jain)
  1. થુલી (Thuli Recipe In Gujarati)
  2. લીલા વટાણા ની પૂરી (Green Vatana Poori Recipe In Gujarati)
  3. બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
  4. મગ ની ભાખરી (Moong Bhakhri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15956933
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close