લીલા વટાણા ની પૂરી (Green Vatana Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાથરોટ માં લોટ લઈ તેમાં મીઠું, મરચું,આદુ મરચાની પેસ્ટ,,વટાણા ની પેસ્ટ,અજમો,કસુરી મેથી,ઘી,ચીલી ફ્લેક્સ,લીલા ધાણા, અને હીંગ નાખી હલાવી લ્યો.
- 2
જરૂર પડે તો થોડું પાણી નાખી પૂરી જેવો લોટ બાંધી લ્યો. દસેક મિનિટ સુધી રહેવા દયો.
- 3
લુવા કરી તેની પૂરી વણી લ્યો.
- 4
કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં પૂરી તળી લ્યો. તૈયાર છે સ્વાદિષ્ટ વટાણા પૂરી. સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલા વટાણા નું સૂપ (Green Vatana Soup Recipe In Gujarati)
#Cooksnap challenge#Winter special recipe Rita Gajjar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલા વટાણા ની ઘુઘરી (Green Vatana Ghughri Recipe In Gujarati)
શિયાળા માં લીલા વટાણા બહુજ સરસ અને એકદમ ફ્રેશ મળે છે. મેં અહિયા લીલા વટાણા નો નાસ્તો બનાવ્યો છે જે બહુજ જલ્દી બની જાય છે અને હેલ્થી તો છે જ. Bina Samir Telivala -
-
લીલા વટાણા મસાલા કરી (Green Vatana Masala Curry Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #curry #sabji #greenpeasmasalacurry #ATW3 #TheChefStory બનાવી જોજો બહુ જ સરસ લાગે છે સ્વાદ માં. Bela Doshi -
-
વટાણા ની પેટીસ (Vatana Pattice Recipe In Gujarati)
શિયાળા નું ફેવરેટ ફરસાણ. આ સિઝન માં વટાણા પુષ્કળ અને એકદમ મીઠા મળે છે.તો બને એટલો એનો ઉપયોગ કરી જ લેવો જોઈએ. Bina Samir Telivala -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15954424
ટિપ્પણીઓ