#KC
સૌપ્રથમ ઘઉંનો લોટ લઇ તેમાં મોણ દહીં કસૂરી મેથી પલાળી મીઠું એડ કરી ખાખરા નો લોટ બાંધી લેવો ત્યારબાદ ખાખરા વાણી લોટી શેકી લેવા મેથીના ખાખરા તૈયાર
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ