મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)

Kalpana Mavani @kalpana62
#FFC2
આજે મે કેસર અને ઈલાયચી ફ્લેવરની મિલ્ક કેક બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બને છે
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
#FFC2
આજે મે કેસર અને ઈલાયચી ફ્લેવરની મિલ્ક કેક બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધને જાડા તળિયાવાળા વાસણમાં ઉકળવા મૂકો સતત હલાવતા રહેવું અને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો હવે એકદમ ઘટ્ટ થઇ જાય એટલે તેમાં ફટકડી નું પાણી ધીમે ધીમે મિક્સ કરવું
- 2
અને હલાવતા હલાવતા દાણા દાણા થાય એટલે અને પાણી છૂટું પડે ત્યાં સુધી કરવું પછી ધીમે ધીમે અંદર ખાંડ ઉમેરવી અને ખાંડનું પાણી અને દૂધ નું પાણી બળે ત્યાં સુધી થવા દેવું તેમાં ઇલાયચી પાઉડર ઇલાયચી દાણા અને કેસર મિક્સ કરવું
- 3
હવે તેમાં એક ચમચી ઘી નાખવું અને બરાબર મિક્સ કરવું પછી તેની એક બાઉલ માં ઘી લગાવીને ઠારી દેવું ઠંડુ પડે એટલે પ્લેટમાં ઉંધુ કરવું તૈયાર છે આપણી મિલ્ક કેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિલ્ક કેક (Milk Cake Recipe in Gujarati)
બહુજ ઓછી વસ્તુ થી બનતી દૂધ ની મિઠાઈ.... જેને દૂધ દુલારી કહેવાય. આપણે એને મિલ્ક કેક કહીયે Jigisha Choksi -
સેફ્રોન મિલ્ક કેક (Saffron milk cake recipe in Gujarati)
મિલ્ક કેક ટ્રેસ લેચેસ તરીકે પણ જાણીતી છે કેમકે એમાં ત્રણ પ્રકારના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રણ પ્રકારના દૂધ ભેગા કરીને એને કેક ની ઉપર રેડવામાં આવે છે. ફુલ ફેટ મિલ્ક, કન્ડેન્સ્ડ મિલ્ક અને હેવી ક્રીમ એવા ત્રણ જાતના દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ કેક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સ્પોન્જ કેક અને એના ઉપર રેડવા માં આવતા દૂધને પસંદગી પ્રમાણે ફ્લેવર આપી શકાય. મેં અહીંયા કેસર સ્પોન્જ કેક બનાવી છે અને એની સાથે કેસર અને ઈલાયચી વાળું દૂધ બનાવ્યું છે. મોઢામાં મુકતા ની સાથે જ ઓગળી જતી આ કેક ભારતીય મીઠાઈ નો અહેસાસ કરાવે છે. આ કેક ને રસ મલાઈ ટ્રેસ લેચેસ પણ કહી શકાય. આ એક જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે.#mr#cookpadindia#cookpad_gu spicequeen -
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
#mrબજારમાં મીઠાઈ ની દુકાન માં મળતી મિલ્ક કેક જેવી જ સ્વાદિષ્ટ milk cake હવે આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. મેં આજ મિલ્ક કેક બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Ankita Tank Parmar -
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
મિલ્ક એક ટ્રેડિશનલ ભારતીય મીઠાઈ છે જે દૂધ, ખાંડ અને ઘીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફટકડીના પાવડરથી દૂધને ફાડવામાં આવે છે અને ત્યારબાદ દૂધનો માવો બનાવવામાં આવે છે. મિલ્ક કેક બનાવવામાં ઘણો સમય લાગે છે પરંતુ એનું પરિણામ ખૂબ જ સ્વાદિષ્ટ આવે છે. ઘરે બનાવેલી મિલ્ક કેક એટલી ફ્રેશ અને સ્વાદિષ્ટ બને છે કે એકવાર બનાવ્યા પછી તમે જરૂરથી બીજી વાર પણ બનાવશો. આ એક સરળ રેસિપી છે પરંતુ ધીરજ પૂર્વક બનાવવી પડે છે કેમ કે ધીમાથી મીડીયમ તાપ પર બનાવવાનું હોવાથી ઘણો સમય લાગે છે. તહેવારો દરમિયાન બનાવી શકાય એવી આ એક ખૂબ જ સરસ રેસીપી છે.#SJR#cookpadindia#cookpad_gu spicequeen -
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
ફૂડ ફેસ્ટિવલ - 1#FFC2મિલ્ક કેક ક્લાસિક ઈન્ડિયન ડિશ છે જેને દૂધ અને ખાંડ મિક્સ કરીને બનાવવામાં આવે છે. આ ડિઝર્ટ રેસિપી તહેવારો અને ખાસ પ્રસંગે બનાવાય છે. આ સ્વાદિષ્ટ રેસિપી થોડીક જ મિનિટોમાં તૈયાર થઈ જાય છે. જો તમને મીઠાઈ ખૂબ ભાવતી હોય તો આ રેસિપી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે. મિલ્ક કેક ક્રિમી ઈન્ડિયન સ્વીટ ડિશ છે જેને કચોરી, સમોસા, પકોડા જેવી વાનગી સાથે સર્વ કરી શકાય છે. તમારા ઘરે અચાનક મહેમાન આવી જાય તો આ ડિઝર્ટ ફટાફટ બનાવી શકો છો. આ ડિઝર્ટને પેક કરીને પિકનિક કે રોડ ટ્રીપ પર પણ લઈ જઈ શકો છો Juliben Dave -
-
-
મિલ્ક કેક (Milk cake Recipe In Gujarati)
#સ્વીટમીલ૨#GA4#week8#milkમિલ્ક કેક ક્લાસિક ઈન્ડિયન ડિશ છે જેને દૂધ અને ખાંડ મિક્સ કરીને બનાવવામાં આવે છે. આ ડિઝર્ટ રેસિપી તહેવારો અને ખાસ પ્રસંગે બનાવાય છે. આ સ્વાદિષ્ટ રેસિપી થોડીક જ મિનિટોમાં તૈયાર થઈ જાય છે. જો તમને મીઠાઈ ખૂબ ભાવતી હોય તો આ રેસિપી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે. મિલ્ક કેક ક્રિમી ઈન્ડિયન સ્વીટ ડિશ છે Rekha Rathod -
-
-
મિલ્ક કેક
#Goldenapron#Post16#ટિફિન#આ કેક હાંડવાના કૂકરમાં બનાવ્યુ છે જે ખૂબ જ ટેસ્ટી બને છે, જેની પાસે ઓવન નથી તે પણ આવી રીતે પરફેક્ટ કેક બનાવી શકે છે, અને ઘરમાં વપરાતા વાસણો થી માપ કરીને કેક બનાવ્યુ છે. Harsha Israni -
-
કેસર એલચીયુક્ત દૂધ (Kesar Elaichi Milk Recipe In Gujarati)
શિયાળામાં કેસર ઈલાયચી વાળું ગરમ ગરમ દૂધ પીવાની ખૂબ જ મજા આવે છે, જે શરીરમા તાજગી આપે છે Pinal Patel -
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
#FFC2 ફૂડ ફેસ્ટિવલ મિલ્ક કેક એક ભારતીય મીઠાઈ. આ મીઠાઈ બનાવવામાં ફક્ત દૂધ અને સાકર નો ઉપયોગ કરવામાં આવે છે. ઝટપટ બનાવવા માટે ઘણા લોકો પનીર અને કંડેન્ટ્સ મિલ્ક નો ઉપયોગ કરે છે.મે આજે પારંપરિક રીતે દૂધ ને ઉકાળી ને બનાવી છે. આ મીઠાઈ ને કલાકંદ પણ કહેવામાં આવે છે. જેની શરૂઆત રાજસ્થાન માં થઇ હતી. આ મીઠાઈ ઉપવાસ માં પણ ખવાય. Dipika Bhalla -
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4 Week 4હું મિલ્ક મસાલા પાઉડર ઘરે જ બનાવી રાખું છું જેથી જયારે દૂધ પીવું હોય ત્યારે ઝટપટ બની જાય. શિયાળામાં ગરમ અને ઉનાળામાં ઠંડું દૂધ બધા પીતા હોવાથી દર મહિને આ મિલ્ક મસાલા પાઉડર બનાવી રાખું છું.. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી દૂધ બને છે. Dr. Pushpa Dixit -
-
બરફી (barfi in gujarati)
#RC2#Week2આજે મેં દૂધ ની સાદી વ્હાઈટ ઇલાયચી ની ફ્લેવર વાળી બરફી બનાવી છે જે ખૂબ જ સરસ સોફ્ટ અને ટેસ્ટી બને છે Dipal Parmar -
રોઝી બદામ મિલ્ક શેક(Rosy Almonds Milk Shake Recipe In Gujarati)
#EB#Week 14# રોઝી બદામ મિલ્ક શેક.આજે મેં બદામ મિલ્ક શેક બનાવ્યું છે. તે રોજ ફ્લેવરમાં બનાવ્યું છે. અને બીજું ખાસ જૈન લોકો ચોમાસામાં જે બદામ આવે છે તે ખાઈ શકતા નથી. પરંતુ કાગદી બદામ જે પોચા ફોડા વાળી હોય છે .તેમાંથી જરૂર જેટલી બદામ કાઢીને તે જ દિવસે વાપરવી પડે છે. તો મેં આજે કાગદી બદામમાંથી રોઝ મિલ્ક શેક બનાવીયુ છે. Jyoti Shah -
કેસર મીલ્ક કેક (Kesar Milk Cake Recipe In Gujarati)
#FFC2#Cookpad_Guj#Cookpadindવિસરાઈ ગયેલી વાનગીઓ જેમાં મિઠાઈ નું મહત્વ ખૂબ હતું.હેલ્થી વાનગીઓ પણ ઘણી હતી.તેમાની એક દુધ ના અલગ અલગ ઉપયોગ કરી બનાવી શકાય તે વાનગી મીલ્ક કેક છે. Rashmi Adhvaryu -
શાહી ખીર (Shahi Kheer Recipe In Gujarati)
#MA#cookpadindia#cookpadgujratiમમ્મી ના હાથ ની રસોઇ ની તો એમનું બનાવેલું બધું જ ભાવે.હું મૂળ કાઠિયાવાડ માંથી .અમારે ત્યાં મમ્મી બપોરે lunch nu અઠવાડિયા નું મેનુ નક્કી જ કરેલું હોય.શુક્રવાર એટલે ડ્રાય ફ્રુટ,કેસર,ઈલાયચી થી ભરપુર ખીર અને ચણા નું શાક નક્કી જ હોય.સાથે પૂરી અથવા રોટલી એટલે જમવાની મઝા પડી જાય. અમે તો શુક્રવાર ની રાહ જ જોતા હોય એ અને ખીર પણ ગરમગરમ જ ખાવાની .કેસર ઈલાયચી નો ગરમ ગરમ ખીર નો ટેસ્ટ આજ સુધી નથી ભૂલાનો.એમાં પણ મમ્મી ચોખા બાસમતી નઈ પણ જીરા સર જ વાપરતી માટે ખીર એકદમ ઘાટી બનતી. મમ્મી કહેતા કે બાસમતી ચોખા નો તો દૂધપાક સારો લાગે ખીર નઈ. આજે મે અહી મારા મમ્મી એ જે ખીર બનાવે એ શાહી ખીર બનાવી છે. Bansi Chotaliya Chavda -
-
-
સીતાફળ રબડી (Sitafal Rabdi Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં સીતાફળ ની સીઝન હોય અને સીતાફળ રબડી નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય.આ રબડીઆપણે ઘરે પણ બનાવી શકાય છે જે અસલ બહાર જેવી જ બને છે.ઘરે બનાવીએ એટલે હેલ્ધી અને હાય જેનિક પણ બને છે. Varsha Dave -
કેસર ડ્રાયફ્રુટ ખીર
અમારા ઘરમા દર શુક્રવારે ખીર બને. ગઈ કાલે મારે વૈભવ લક્ષ્મીનો શુક્રવાર હતો તો માતાજીને ભોગ ધરાવા માટે મેં કેસર ડ્રાયફ્રુટ ખીર બનાવી હતી. મને દૂધની આઈટમ વધારે ભાવે . One of my favourite sweet yummy 😋 Sonal Modha -
મિલ્ક (Milk Recipe in Gujarati)
#GA4 #Week 8 Healthy milk આ મિલ્ક ફાયદા કારક છે વીકનેસ હોય તો થોડા દિવસ લેવાથી ફાયદો થાય છે Kokila Patel -
મેંગો સોજી કેક વિથ ચોકલેટ ફજ
#goldenapron11th week recipeસોજી અને કેરી થી બનાવવામાં આવી છે આ કેક... જેમાં મે કંડેન્સ મિલ્ક નો ઉપયોગ કર્યો નથી. સરળતા થી ઘર માં મળી રહે એવી સામગ્રી થી આ કેક બનાવી છે. સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને સોફ્ટ પણ સરસ બને છે. Disha Prashant Chavda -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
ઈન્ડિયા મહારાષ્ટ્રની બાસુંદી ખૂબ જ પ્રખ્યાત છે. અમારા ઘરમાં બધાને બાસુંદી ખૂબ જ ભાવે છે તો મેં આજે બાસુંદી બનાવી છે .#mr બાસુંદી Sonal Modha -
ડાલગોના કેન્ડી (Dalgona Candy Recipe In Gujarati)
#dalgonacandyફ્રેન્ડ્સ આપણે ડલગોના કોફી પીતા જોઈએ છીએ આ ડાલગોના કેન્ડી એક કોરિયન સ્ટ્રીટ ફૂડ છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને બે જ સામગ્રી બને છે પણ ખૂબ જ ટેસ્ટી હોય છે મેં અહીંયા બે ફ્લેવરની બનાવી છે Rita Gajjar -
દૂધનો હલવો milk cake recipe in Gujarati
#વેસ્ટ દુધનો હલવો, મિલ્ક કેક ઘણા નામથી આ રેસીપી જાણીતી છે, અને સાથે બધા ને મનપસંદ હોય છે, મેં આ ગુજરાતી રીતથી બનાવી છે, જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આ બનાવી છે, આ ચાર સામગ્રી મા જ બની જાય છે, ઉપવાસ મા પણ ખાઈ શકાય, એવી દુધનો હલવો Nidhi Desai -
ક્રિસમસ કેક (Christmas Cake Recipe In Gujarati)
#CCCઆ કેક સ્પેશિયલ ક્રિસ્ટમસ કેક છે. જે દ્રાયફ્રુટ ની બનેલી છે અને ક્રિસમસ પર આ કેક લોકો ખૂબ જ બનાવે છે આ કેક સ્વાદ માં ખૂબ જ યમ્મી,ટેસ્ટી અને સોફ્ટ પણ છે padma vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15972857
ટિપ્પણીઓ (2)