કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કારેલા ના મૂઠિયાં (Karela Muthia Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કારેલા ના મૂઠિયાં (Karela Muthia Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કારેલા ના મૂઠિયાં (Karela Muthia Recipe In Gujarati)

Ishwari Mankad
Ishwari Mankad @cook_27233233

#March

#March

વધુ વાંચો

કારેલા ના મૂઠિયાં (Karela Muthia Recipe In Gujarati)

Ishwari Mankad
Ishwari Mankad @cook_27233233

#March

#March

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

3 સર્વિંગ્સ
  • 2 નંગકારેલા
  • 1 વાટકો ચણા નો લોટ
  • 1/2 વાટકો જાડો ઘઉં નો લોટ
  • 1 નાની ચમચીમરચા ની ભુકી
  • 1-1/2 ચમચી હળદર
  • હીંગ
  • લીંબુ નો રસ
  • 1 ચમચીખાંડ
  • ખાવા નો સોડા
  • મીંઠુ સ્વાદ અનુસાર
  • મોળ માટે તેલ
  • પાણી જરુર મુજબ
  • વઘાર માટે
  • 2 ચમચીતેલ
  • 1 ચમચીરાઇ જીરુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કારેલા ને ધોઈ ને છાલ સહિત ખમણો પછી મોળ નુ તેલ પછી હીંગ હળદર મરચા ની ભુકી લીંબુ નો રસ મીંઠુ સ્વાદ અનુસાર ખાવા નો સોડા બધુ નાખી ને હલાવો

  2. 2

    ત્યારબાદ ચણા નો લોટ ઘઉં નો લોટ નાખી ને બરાબર મિક્સ કરો પાણી લઈ લોટ બરાબર બાંધો હવે 5 મીનીટ સાઈડ મા મુકી દો

  3. 3

    હવે સ્ટિમ કુકર યા ઢોકળીયા મા સ્ટિમ કરો પછી ત્યારબાદ મુઠીયા તૈયાર થઈ ગયા છે હવે તેને વઘારો યા તળી પણ શકાય

  4. 4

    વઘારેલા કરવા માટે એક કડાઇ મા તેલ રાઇ જીરુ નાખી ને તતળે એટલે મુઠીયા નાખી ને હલાવો તો તૈયાર છે કારેલા ના મુઠીયા

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ishwari Mankad
Ishwari Mankad @cook_27233233
પર March 16, 2022 08:02

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Karela મુઠીયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રીંગણા બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Stuffed Shak Recipe In Gujarati)
  2. સ્પાઇસી પનીર અંગારા (Spicy Paneer Angara Recipe In Gujarati)
  3. ઘઉં ચણા ના લોટ ની ક્રિસ્પી જીરા પૂરી (Wheat Chana Flour Crispy Jeera Poori Recipe In Gujarati)
  4. પાપડી નો લોટ (Papdi Lot Recipe In Gujarati)
  5. ઠંડાઈ રોઝ લસ્સી (Thandai Rose Lassi Recipe In Gujarati)
  1. જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
  2. મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati)
  3. ઓટ્સ ચીલા (Oats Chila Recipe In Gujarati)
  4. જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15974778
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close