ઇદડા (Idada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકી અડદની દાળ ને ધોઈ ને પલાડવી, 3વાટકી ચોખા ને જુદી તપેલી માં પલાળવા..
દાળ ચોખાને આખી રાત પલાળવા - 2
સવારે પાણી નિતારી, બંને અલગ અલગ મીક્ષ્ચર માં વાટવા.દાળ ને વધારે ઝીણી વાટવી
- 3
બંને ને એક સ્ટીલ ના ડબ્બા માં મિક્સ કરી ઢાંકણ ઢાંકી ને સાત આઠ કલાક રાખવા
- 4
સાંજે ખીરા માં મીઠું, ઈનો નુ એક પેકેટ નાખી બરાબર હલાવવું
- 5
ઢોળકિયા માં પાણી ગરમ કરવા મૂકવું. થાળી માં તેલ લગાવી ગ્રીઝ કરવી.
તેમાં ખીરું રેડી ગેસ પર 20મિનિટ સુધી થવા દેવું. - 6
ઠંડુ પડે એટલે કાપા પડી,તેલ માં રઈ જીરું લીમડો નાખી વઘારી ચટણી સાથે પીરસવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15983229




ટિપ્પણીઓ (19)