કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક મલ્ટીગ્રેન લોટ ના થેપલા (Palak Multigrain Flour Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક મલ્ટીગ્રેન લોટ ના થેપલા (Palak Multigrain Flour Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક મલ્ટીગ્રેન લોટ ના થેપલા (Palak Multigrain Flour Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

બહુ જ હેલ્થી recipe છે અને પોચા પણ થયા છે..બાળકો અને વૃદ્ધો માટે તો બહુ જ લાભદાયક છે..
Nutrition અને આયર્ન થી ભરપુર recipe છે. પાલક, મકાઈ, જુવાર અને ઘઉં ના લોટ ના થેપલા

બહુ જ હેલ્થી recipe છે અને પોચા પણ થયા છે..બાળકો અને વૃદ્ધો માટે તો બહુ જ લાભદાયક છે..
Nutrition અને આયર્ન થી ભરપુર recipe છે. પાલક, મકાઈ, જુવાર અને ઘઉં ના લોટ ના થેપલા

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  • ૧ કપજુવાર નો લોટ
  • ૧ કપમકાઈ નો લોટ
  • ૧/૨ કપઘઉં નો લોટ
  • ૧ કપધોઈ ને કાપેલી પાલક
  • ૨ ટેબલસ્પૂનલીલા ધાણા
  • ૨ ટેબલસ્પૂનદહીં
  • ૧ ટેબલસ્પૂનઅથાણાં નો મસાલો
  • ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  • ૧/૨ ચમચીહળદર
  • ૧ ટેબલસ્પૂનધાણાજીરૂ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧ ચમચીઅજમો
  • ૧ ટેબલસ્પૂનતલ
  • ૧ ટેબલસ્પૂનતેલ મોણ માટે
  • ૧/૨ કપપાણી,કણક બાંધવા
  • જરુર મુજબ તેલ થેપલા શેકવા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    ત્રણેય લોટ ભેગા લેવા અને ઉપરોક્ત બધા મસાલા,પાલક ધાણા,મોણ અને દહીં નાખી લોટ ને મસળી લેવો અને થોડું થોડું પાણી નાખી નરમ લોટ બાંધી ૧૦ મિનિટ નો રેસ્ટ આપવો.

    પાલક મલ્ટીગ્રેન લોટ ના થેપલા (Palak Multigrain Flour Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક મલ્ટીગ્રેન લોટ ના થેપલા (Palak Multigrain Flour Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક મલ્ટીગ્રેન લોટ ના થેપલા (Palak Multigrain Flour Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    રેસ્ટ આપ્યા બાદ લોટ માંથી લુવો લઈ અટામણ સાથે થેપલું વણી લેવું

    પાલક મલ્ટીગ્રેન લોટ ના થેપલા (Palak Multigrain Flour Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બંને બાજુ તેલ કે ઘી મૂકી ગુલાબી છાંય પડે એવું શેકી લેવું.

    પાલક મલ્ટીગ્રેન લોટ ના થેપલા (Palak Multigrain Flour Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક મલ્ટીગ્રેન લોટ ના થેપલા (Palak Multigrain Flour Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ન્યુટ્રિશન થી ભરપુર થેપલા તૈયાર છે..
    મે અહીં રસા વાળા બટાકા ના શાક અને આથેલા મરચા સાથે સર્વ કર્યા છે.

    પાલક મલ્ટીગ્રેન લોટ ના થેપલા (Palak Multigrain Flour Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક મલ્ટીગ્રેન લોટ ના થેપલા (Palak Multigrain Flour Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sangita Vyas
Sangita Vyas @Sangit
પર February 22, 2022 05:12
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Swaminathan
Swaminathan @Swami_180828
February 22, 2022 10:20
Superb dear 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક લોટ થેપલા

Similar Recipes

More Recipes

  1. ગ્રેવીવાળું ગલકા નું શાક
  2. ફરાળી ચકરી
  3. ગલકા નો ઓળો
  4. ફરાળી ક્રિસ્પી રીંગ
  5. સુરતી ચીઝ વેજ પરાઠા
  1. ખાખરા નો ચેવડો (Khakhra Chevdo Recipe In Gujarati)
  2. છાસિયા બટાકા પૌંઆ
  3. પ્રિમિક્સ હાંડવા નો લોટ (Premix Handva Flour Recipe In Gujarati)
  4. ગુજરાતી સ્ટાઇલ પાસ્તા (Gujarati Style Pasta Recipe In Gujarati)
  5. રગડો (Ragda Recipe In Gujarati)
  1. બટર પરાઠા (Butter Paratha Recipe In Gujarati)
  2. લાલ જામફળ નો જયૂસ (Red Guava Juice Recipe In Gujarati)
  3. વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
  4. મિક્સ ફ્રુટ ડિશ (Mix Fruit Dish Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16002086
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close