ગુજરાતી સ્ટાઇલ પાસ્તા (Gujarati Style Pasta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં પાસ્તા, ગાજર, વટાણા ને કૂક કરી ઠંડા કરી લેવા.
મિકચર માં ટોમેટો એન્ડ કોથમીર ની પેસ્ટ બનાવી લેવી.
- 2
એક પેન માં તેલ મૂકી તેમાં જીરું,લસણ, મરચા, ડુંગળી, કેપ્સીકમ સાતડો.પછી તેમાં ટોમેટો કોથમીર ની પેસ્ટ એડ કરી ને બધા મસાલા નાખી ને હલાવો.
- 3
હવે આ 2 મિનિટ કૂક થાય પછી પાસ્તા મસાલો, મીઠું એડ કરી ને લાસ્ટ માં પાસ્તા એડ કરી સરસ કૂક કરી લો.
હવે સેરવિંગ પ્લેટ માં લઇ ને ચીઝ અને કોથમીર નાખી ગાર્નિશ કરો.અને ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
આ ઇટાલિ યન રેસિપી છે, આ રેડ અને વ્હાઇટ બન્ને સોસ માં બનતી હોય છે, અહી રેડ સોસ પાસ્તા ની રીત શેર કરું છુ Kinjal Shah -
-
-
-
મેયોનીઝ મસાલા પાસ્તા (Mayonnaise Masala Pasta Recipe in Gujarati
#GA4#Week12#Mayonnaise#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TROટ્રેન્ડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોમ્બરપાસ્તા તો દરેક બાળકો નાં ખુબ જ પ્રિય હોય છે અને બધા શાકભાજી છે તો હેલ્થી પણ છે. Arpita Shah -
વેજીટેબલ પાસ્તા (vegetables pasta recipe in gujarati)
#ફટાફટ#પોસ્ટ ૨બાળકો ને રુટીન ખોરાક બોરીંગ લાગે ત્યારે હું ફટાફટ સ્પાઈસી અને હેલ્ધી પાસ્તા બનાવી આપુ જેથી બધા વેજીટેબલ ખાઈ લે. Avani Suba -
પંજાબી પાસ્તા પ્લેટર (Punjabi Pasta Platter Recipe In Gujarati)
#prcપંજાબી પાસ્તા પ્લેટર એ ઋણ અલગ અલગ પાસ્તા નું કોમ્બીનેશન છે .જેમાં પાસ્તા સલાડ,પંજાબી ગે્વી સાથે પાસ્તા,પાસ્તા પુલાવ નો કોમ્બીનેશન કયુઁ છે.જે ચિલ્ડ સલાડ જોડે ગરમા ગરમ ખુબ સરસ લાગે છે. Kinjalkeyurshah -
-
-
-
-
-
વેજીટેબલ પાસ્તા
#prc આજકાલ ના યુવાનો કે બાળકો ને પાસ્તા ખુબ ભાવે છે . પાસ્તા નું નામ સાંભળતા જ તેમને ભૂખ ન લાગી હોય પણ પાસ્તા જોઈ ને જ ખાવા લાગે છે .પાસ્તા ઘણા પ્રકાર ના મળે છે .મેં વેજીટેબલ પાસ્તા બનાવ્યા છે .ટેસ્ટ માં બહુ ટેસ્ટી લાગે છે . Rekha Ramchandani -
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#cookoadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
ચીઝ પાસ્તા (Cheese Pasta Recipe In Gujarati)
#prcપાસ્તા એ ઇટાલિયન ડીશ છે, પણ મે એને ચાઇનીઝ સ્ટાઈલ થી બનાવ્યા છે ને એકદમ ટેસ્ટી બન્યા છે તો તમે પણ ટ્રાય કરજો. charmi jobanputra -
ચીઝી પાસ્તા પિઝા(Cheesy Pasta Pizza Recipe In Gujarati)
#GA4#Week17અત્યાર ની જનરેશન ને પાસ્તા અને પીઝા બન્ને ભાવતા હોય છે. આજે મેં આ બન્ને નું કમ્બાઈન્ડ કરી ને પાસ્તા પીઝા બનાવ્યા છે. અને તે પણ એકદમ ચીઝી.... આવી ગયું ને મોં માં પાણી?? એકદમ ઈઝી છે અને ટેસ્ટી તો ખરા જ... તો તમે પણ જરૂર બનાવજો... ચીઝી પાસ્તા પીઝા... Jigna Vaghela -
-
ઇટાલિયન પાસ્તા(Italian pasta Recipe In Gujarati)
#GA4#week5#ઇટાલિયનખૂબ ઝડપથી બનતી અને ટેસ્ટ માં પણ ખૂબ સારી આ રેસિપિ બાળકો ની હોટ ફેવરીટ છે.તેમાં ગાજર અને વટાણા જેવા શાક ઉમેરીને તેને થોડી હેલથી બનાવી શકીએ છીએ. KALPA -
પાસ્તા (Pasta Recipe In Gujarati)
#GA4#Week5#ItalianPasta પાસ્તા એક એવી ઇટાલિયન વાનગી છે જે નાના બાળકો તેમજ મોટા ઓ ને પણ ભાવતી વાનગી છે. Heejal Pandya -
-
-
પીઝા જશુબેન સ્ટાઇલ પીઝા (pizza Recipe in Gujarati)
#trendકડક ક્રસ્ટ અને ઉપર છીણેલું ચીઝ. નાનપણ માં હમેશા આવા પીઝા ખાધા છે. આવા પીઝા ખાઈને મોટા થયા છીએ. નરમ અને પીગળેલુ ચીઝ વાળા પીઝા ઇટાલિયન સ્ટાઇલ હોય છે જે હમણાં થોડા વર્ષો થી બધા ખાય છે. પણ આવા કડક અને ઉપર ચીઝ છીણીને નાખેલા પીઝા ખાવાની મજા જ કૈંક અલગ છે. બહુ જ ઓછા અને લગભગ ઘર માં હાજર હોય (pizza ના રોટલા સિવાય) એવા ingredients થી બની જતા આ pizza બધા ના favourite હોય છે.#trend #pizza Nidhi Desai -
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
હેલ્થી અને ટેસ્ટી જટપટ બને તેવા ઇટાલિયન પાસ્તા, નાના બાળકો થી લઈ ને મોટા લોકો બધા ને ભાવે તેવા પાસ્તા જે નાસ્તા માં અને જમવા માં પણ ચાલે.તો ચાલો આપડે તેની રેસિપી જોઈએ. Mansi Unadkat -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15988673
ટિપ્પણીઓ (2)