#SSM આ અથાણું ખૂબ જ ઝડપ થી અને ક્રન્ચી બને છે.
સૌપ્રથમ ટીંડોળા ને ધોઈ સાફ કરી લાંબા સમારવાં.
તેમાં આચારી મસાલો,મીઠું અને લીંબુ નો રસ મિક્સ કરો.
ઉપર થી તેલ મિક્સ કરી સર્વ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ