કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેક્સિકન હોટ ડોગ (Mexican Hot Dog Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેક્સિકન હોટ ડોગ (Mexican Hot Dog Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેક્સિકન હોટ ડોગ (Mexican Hot Dog Recipe In Gujarati)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul

#SF
#JSR
આમ તો બધા હોટ ડોગ ખાતા જ હોઈ છે અને બાળકો ને ખુબ ભાવતા હોઈ છે તો આજે એક નવા ટેસ્ટ સાથે મેક્સિકન હોટ ડોગ બનાવીશું જે એકદમ નવો જ ટેસ્ટ આવશે.

#SF
#JSR
આમ તો બધા હોટ ડોગ ખાતા જ હોઈ છે અને બાળકો ને ખુબ ભાવતા હોઈ છે તો આજે એક નવા ટેસ્ટ સાથે મેક્સિકન હોટ ડોગ બનાવીશું જે એકદમ નવો જ ટેસ્ટ આવશે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
2 લોકો માટે
  • 2હોટ ડોગ ના બન
  • 2 ટેબલ સ્પૂનબટર ફોર ગ્રિશિંગ
  • 1નાની ડુંગળી કાપેલી
  • 1નાનું ટામેટું કાપેલું
  • 5કળી લસણ ચોપ કરેલું
  • 2ગ્રીન ચીલી
  • 1 ટેબલ સ્પૂનધાણા
  • 1/2 ટેબલ સ્પૂનગાર્લિક ઓરેગાનો
  • 1/2 ટેબલ સ્પૂનચીલી ફ્લેક્સ
  • 1/2 ટેબલ સ્પૂનબ્લેક પેપર
  • 1 ટેબલ સ્પૂનટોબેસ્કો સોસ
  • 3 ટેબલ સ્પૂનટોમેટો કેચઅપ
  • 2ચીઝ ક્યૂબ
  • 1 ટેબલ સ્પૂનજેલેપીનો
  • 1 ટેબલ સ્પૂનરેડ પેપરિકા
  • 2 ટેબલ સ્પૂનચિપોટલે સોસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ હોટ ડોગ ને સાઇડ સાઇડ ને વચ્ચે થી કાપીને ઓવેન માં ગરમ કરી લેવું જેથી બન એકદમ સોફ્ટ થઈ જશે

  2. 2

    હવે એક બોલ લઈ ને તેમાં ડુંગળી,ટોમેટો, લસણ જેલેપિનો, પેપ્રીકા, ટોબેસ્કો સોસ ટોમેટો કેચઅપ ઓરેગાનો, ચીલી ફ્લેક્સ બધું નાખીને બરાબર મિક્સ કરવું જે મેક્સિકન ફિલિંગ રેડી થઈ જસે.

  3. 3

    હવે બન ને લઇ ને તેમાં બટર લગાવી દેવું અને તેની અંદર મેક્સિકન ફિલિંગ રેડી કરેલું સ્પ્રેડ કરી દેવું.

  4. 4

    હવે તેના ઉપર ચીઝ છીની લેવું અને તેને ઓવન માં 5 મિનિટ માટે મૂકવું જેથી ગરમ પણ થઈ જાય અને ચીઝ મેલ્ટ પણ થઈ જશે.

  5. 5

    હવે રેડી છે આપડું મેક્સિકન હોટ ડોગ જેને ઉપર થી કેચઅપ અને ચીપોટલે સોસ નાખીને સર્વ કરવું.

    મેક્સિકન હોટ ડોગ (Mexican Hot Dog Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેક્સિકન હોટ ડોગ (Mexican Hot Dog Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેક્સિકન હોટ ડોગ (Mexican Hot Dog Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
પર February 27, 2022 14:49
I Love cooking because cooking is my hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ (26)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
October 24, 2022 15:28
Yummy food
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

હોટડોગ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. શક્કરિયા નો શીરો (Sweet Potato Shiro Recipe In Gujarati)
  2. બરફી ચૂરમું (Barfi Churmu Recipe In Gujarati)
  3. મેક્સિકન પાલક પત્તા ચાટ (Mexican spinach leafy chat recipe Gujarati)
  4. વરીયાળી ફુદીના નું શરબત (Variyali Pudina Sharbat Recipe In Gujarati)
  5. અમૃતસરી છોલે (Amrutsari Chhole Recipe In Gujarati)
  1. સુરણ ની ચિપ્સ (Suran Chips Recipe In Gujarati)
  2. આમળા મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
  3. મખાના અને વરમિસિલિ ખીર
  4. સ્ટ્રોબેરી મીલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16020455
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close