મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વઘારનું તેલ ગરમ કરી તેમાં વઘારની સામગ્રી નાખો.
- 2
હવે છીણેલા બટાકા તથા લીલા મરચાં નાખી હલાવો.બટાકા બરાબર સાંતળો.
- 3
મીઠું,સીંગદાણાં, તજ, લવીંગ, મરી પાઉડર નાખો. પાણી નાખી ઉકળવા દો,
- 4
મોરૈયો નાખો. વારંવાર હલાવતા રહો. જેથી ચોંટી ન જાય.ગેસ ધીમો રાખવો.
- 5
મોરૈયો ચડી જાય એટલે ખાંડ અને છાશ નાખી હલાવો. ૫-૭ મિનિટ ચડવા દો.
- 6
ગેસ બંધ કરો. મોરૈયો થોડો ઢીલો જ રાખવો. ઠંડો પડતા તે સહેજ કઠણ થઈ જશે.
ઉપર લીલા સમારેલા મરચાં નાખો.
ગરમ ગરમ પીરસો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16025147






ટિપ્પણીઓ