મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati)

hetal shah @cook_26077458
મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં ના લોટ કે ચાળી એક મોટા બાઉલ માં લેવો તેમાં હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, મીઠું, જીરા પાઉડર અને તલ ઉમેરી મિક્સ કરો હવે તેમાં તેલ ઉમેરો
- 2
હવે બરાબર મિક્સ કરી તેમાં પાણી ઉમેરી કણક બાંધી લો અને ઢાંકી ને 15 મિનિટ રાખો
- 3
હવે કણક ને બરાબર મસળી લો અને નાના નાના લુવા કરી લો અને નાની નાની પૂરી વણી લો તેના ઉપર કાપા પાડી લો
- 4
હવે એક કડાઈ માં તેલ ગરમ કરો અને મીડીયમ ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો
- 5
હવે પૂરી ઠંડી થાય ત્યારે ડબ્બા માં ભરી લો આ પૂરી ને તમે 15 થી 20 દિવસ સ્ટોર કરી શકો છો
Keywords
Similar Recipes
More Recipes
- ધાણી મમરા નું મિક્સ ચવાણું (Dhani Mamra Mix Chavanu Recipe In Gujarati)
- ડ્રાયફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
- ફ્રોઝન ફુદીના પાણી (Frozen Pudina Pani Recipe In Gujarati)
- શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
- ખસ્તા મરી -જીરા પૂરી (Khasta Black Pepper Jeera Poori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16078701

















ટિપ્પણીઓ