પર્પલ કોબીજ, કોર્ન મસાલા ચાટ, કોર્ન મસાલા બ્રેડ પીઝા

Buddhadev Reena @cook_25851154
સરખી સામગ્રી થી બન્ને ડીશ ની લીઝ્ઝત માણી શકાશે.
અને પર્પલ કોબીજ નો ઉપયોગ કર્યો છે.
પર્પલ કોબીજ, કોર્ન મસાલા ચાટ, કોર્ન મસાલા બ્રેડ પીઝા
સરખી સામગ્રી થી બન્ને ડીશ ની લીઝ્ઝત માણી શકાશે.
અને પર્પલ કોબીજ નો ઉપયોગ કર્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈ ના દાણા ને મીઠું નાખી ને બાફી લો. ડૂંગળી, ટામેટા, કોબીજ સમારી લો. પીઝા મા લગાવવા માટે તેલ માં સૂકી સામગ્રી ઉમેરી સિઝલીંગ તૈયાર કરી લો
- 2
હવે બ્રેડ પર સિઝલીંગ લગાવી પછી પીઝા સોસ લગાવી ઉપર મકાઇ, ડૂંગળી ટામેટા પાથરી ઉપર ચીઝ ભભરાવી લોઢી પર બટર લગાવી શેકી લો ને સર્વ કરો
- 3
👉 ચાટ માટે એક બાઉલ માં મકાઇ, ડૂંગળી, ટામેટા ને સિઝલીંગ ઉમેરી ઉપર થી લીંબુ, મીઠું, ચીઝ ખમણી દો તો તૈયાર છે ચાટ. સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16104425









ટિપ્પણીઓ (5)