#ST
બ્રેડ લઈ તેનો જીણો ચૂરો કરી લેવો. ત્યારબાદ બધા મસાલા ઉમેરી દહીં ની મદદ થી કણક બાંધવી.
હથેળી માં થોડો લુવો લઈ આંગળી ની મદદ થી વચ્ચે કાણું પાડી ગરમ તેલ માં તળી લેવા. સંભાર અને નાળિયેર ની ચટણી સાથે સર્વ કરવા.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (5)