ગ્રેપ્સસ્ટ્રો કૂલર

Buddhadev Reena @cook_25851154
ગરમીની ઋતુ આવી ગઈ છે. તો ગરમી માં રાહત મળી રહે તે માટે ઠંડુ ખાવા નું કે કોલ્ડ ડ્રિન્ક પીવાનું મન થાય છે 🍹🥤🧋🍨🍧તો દ્રાક્ષ ને સ્ટ્રોબરી ને મિક્સ કરી કૂલર બનાવ્યું સરસ બન્યું ઠંડા ઠંડા કૂલ કૂલ ⛄⛄⛄

રાંધવાની સૂચનાઓ
- 1
દ્રાક્ષ ને ધોઈ ને બલેન્ડર ની મદદથી ક્રશ કરી લો. ને ગાળીને ઠંડુ કરી લો. સ્ટ્રોબરી ક્રશ મા પાણી ઉમેરી
- 2
આઇસ ક્યૂબ ની ટ્રે માં જમાવી લો
- 3
હવે ગ્લાસ માં પહેલા દ્રાક્ષ નું જ્યુસ ઉમેરી જોઈએ તો ખાંડ સીરપ ઉમેરવું, ઉપર સ્ટ્રોબરી ક્રશ ના ક્યૂબ ઉમેરી સર્વ કરો. (સંચળ પાઉડર પણ ઊમેર્યું હોય તો પણ ટેસ્ટ સરસ લાગે છે)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16112832

ટિપ્પણીઓ (13)