સકરટેટી નું જૈન સબ્જી (Muskmelon Jain Sabji Recipe In Gujarati)

Mittal Sheth @Mittalsheth
સકરટેટી નું જૈન સબ્જી (Muskmelon Jain Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા સાકરટેટી ની છાલ ઉતારી ને નાના કટકા કરવા
- 2
ત્યારબાદ કડાઈ ને ગેસ પર મૂકી તેલ મૂકવું તેલ ગરમ થાય પછી વઘાર માં તમાલપત્ર તજ લવિંગ ને રાઇજીરું મૂકી સાકરટેટી કડાઈ માં નાંખવી.બધા મસાલા એડ કરવા ને પાંચ મિનિટ ચડવા દેવું.
- 3
ત્યારબાદ કિચનકિંગ મસાલો એડ કરી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16115145






ટિપ્પણીઓ