મેથી ના શકકરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)

ushaba jadeja
ushaba jadeja @ushaba17
Junagadh Gujarat
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 2 વાટકીઘઉંનો લોટ
  2. 1 વાટકીચણાનો લોટ
  3. 1/2 વાટકીરવો
  4. 1 નાની વાટકીમેથીની ભાજી
  5. 1 ચમચીઆખું જીરું
  6. 1 ચમચીઆખા ધાણા
  7. 1 ચમચીતલ
  8. 1 ચમચીઅજમો
  9. 1 વાટકીદહીં
  10. મીઠું
  11. હળદર
  12. લાલ મરચાં પાઉડર સ્વાદ અને જરૂરિયાત અનુસાર
  13. તેલ તળવા અને મોણ માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 3 લોટ મિક્સ કરી તેમાં ભાજી સહિતની બધી જ સામગ્રી નાખો. તેમાં મોણ અને દહીં ઉમેરી લોટ બાંધો.

  2. 2

    લોટ બંધાય જાય પછી તેને વણીને શકકરપારાનો શેપ આપો. તેલમાં બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળો.

  3. 3

    ગરમ ચા કે દહીં સાથે સર્વ કરો.આ શક્કરપારા તમે એર ટાઇટ ડબ્બામાં લાંબો સમય સાચવી રાખી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushaba jadeja
ushaba jadeja @ushaba17
પર
Junagadh Gujarat
cooking is home made formation of love ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes