મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)

Jyotika Joshi @cook_19138064
#ST
મેંદુ વડા સાઉથ ની ખાસી જાણીતી વાનગી છે જે બનવવા માં જલ્દી બની જાય છે અને દાળમાંથી બનતી હોવાથી પ્રોટીન નો સારો સ્ત્રોત છે
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#ST
મેંદુ વડા સાઉથ ની ખાસી જાણીતી વાનગી છે જે બનવવા માં જલ્દી બની જાય છે અને દાળમાંથી બનતી હોવાથી પ્રોટીન નો સારો સ્ત્રોત છે
રાંધવાની સૂચનાઓ
- 1
બંને દળ ને 5 થી 6 કલાક પલાળી રાખો
પછી મિક્સરમાં સહેજ કરકરું વાટી લો - 2
બધા મસાલા તથા આદુ અને મરચા ની પેસ્ટ ઉમેરો અધકચરા ખાંડેલા મરી પણ ઉમેરો બરાબર ફીણી લો
- 3
જરૂર જણાય તો ચોખાનો લોટ ઉમેરો
- 4
તેલ ગરમ મુકો અને મેંદુ વડા બનાવો
એક વાટકી પાર કપડું મૂકી તેબે ભીનું કરી એની ઉપર વડા બનાવો - 5
પહેલા ફાસ્ટ ગેસ અને પછી ધીમો કરી ધીમે ધીમે તળવા નહીં તો અંદરથી કાચા રહેશે
પછી સાંભાર સાથે પીરસો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16119369

ટિપ્પણીઓ