સંભાર મસાલો (Sambhar Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ મા બધી દાળ ને શેકવી.થોડી શકાય એટલે તેમાં ધાણા,જીરું,લાલ મરચાં,તમાલ પત્ર, મેથી તઅને મરી નાખી ને ફરી શેકી લેવું.
- 2
શેકાય જાય અને સુગંધ આવે એટલે ગેસ બંધ કરી દો.ઠરી જાય પછી એક મિક્સર જાર મા લઇ ને ક્રશ કરી લો.ત્યાર બાદ તેમાં હળદર,મીઠું અને હિંગ નાખી ને ફરી થી મિક્સર માં ક્રશ કરી લો.
- 3
તેને એક બોટલ મા ભરી લો.જ્યારે સંભાર બનાવો ત્યારે ૧ થી ૧૧/૨ ચમચી નાખવો.ટેસ્ટ મસ્ત આવે છે.
- 4
તો તૈયાર છે સંભાર મસાલો.આ મસાલો સ્ટોર પણ કરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સંભાર મસાલો (Sambhar Masala Recipe In Gujarati)
#CJM#Week - 1આ સંભાર મસાલો ખુબ જ ટેસ્ટી લાગે છે. Arpita Shah -
ઇસ્ટન્ટ સાંભાર મસાલો (Instant Sambhar Masala Recipe In Gujarati)
#ST#Instant#Sambharmasaloસાઉથ ઇન્ડિયન કોઈ પણ ડીશ એના મસાલા વિના અધૂરી છે. ચાહે એ ઢોસા હોય કે ઈડલી, અપ્પમ હોય કે મેંદુવડા, સાંભાર હોય કે રસમ બધા માં વપરાતો એનો મસાલો અલગ જ હોય છે. બઝાર માં હવે અધ જ પ્રકાર ના મસાલા મળે છે પણ થોડા સમય પછી કા તો એનો રંગ ફિક્કો થઇ જાય છે ને કા તો એની સુગંધ ઉડી જાય છે. થોડા સમય બાદ તો સ્વાદ પણ જતો રહે છે. પણ ઘરે બનાવેલા આ ઇન્સ્ટન્ટ મસાલા ની ના તો સુગંધ ઉડે છે ના તો રંગ કે ના તો સ્વાદ. એ એવો જ રહે છે, જે બનાવો એકદમ સહેલો છે. Bansi Thaker -
સાંભાર મસાલો(Sambhar masala recipe in Gujarati)
સાંભાર મસાલો આપણે બજારમાં લેવા જોઈએ એના કરતાં એક વખત વિચાર કર્યો કે સાંભાર મસાલો ઘરે પણ આસાનીથી બની શકે છે... Rita Gajjar -
મદ્રાસી સંભાર મસાલો (Madrasi Sambhar Masala Recipe In Gujarati)
#STઆ મસાલો સંભાર મા તાજો બનાવાથી તેની સુગંધ અને સ્વાદ બજાર જેવો બનેછે, એનો પાઉડર બનાવી ને મૂકીને પણ રખાય છે Bina Talati -
-
સંભાર પ્રીમીકસ અને ઇન્સ્ટન્ટ સંભાર (Sambhar Premix Instant Sambhar Recipe In Gujarati)
#ST Noopur Alok Vaishnav -
-
-
સંભાર પાઉડર હોમ -મેડ(Sambhar Powder Home Made Recipe In Gujarati)
આજ આપને ઝટપટ સંભાર પાઉડર ની રેસીપી શેર કરુ છું (આમા જયારે પણ સંભાર બનાવો હોય તો દાળ ને ફરવા ની જરુર નથી પડતી) Trupti mankad -
વડાં-સંભાર(vada sambhar in Gujarati)
#વિકમીલ૧#સ્પાઇસીપરંપરાગત સાઉથ ઇન્ડિયન વાનગી. મેંદુવડા અને સંભાર. Jasmin Motta _ #BeingMotta -
-
-
સંભાર મસાલો
હવે સંભાર મસાલો ઘર માં જ સરસ રીતે બનાવો. અને મસાલા ને ડબ્બા માં ભરી લો. જયારે પણ સંભાર ની દાળ બનાવો ત્યારે આ "સંભાર મસાલો" નો ઉપયોગ કરો અને ટેસ્ટી સંભાર બનાવો.⚘#ઇબુક#Day24 Urvashi Mehta -
સંભાર મસાલો (Sambhar Masala Recipe In Gujarati)
કોઈ પણ સાઉથ ઈન્ડિયન રેસિપી હોય આ મસાલા વિના અધૂરી છે. આ મસાલો ઘરે એકદમ સરલતા થી બની જાય છે. મારી રેસિપી શેર કરું છું. Kinjal Shah -
-
-
પાવભાજી મસાલો હોમમેડ (Pavbhaji Masala Homemade Recipe In Gujarati)
#MBR1#WEEK1#CWM2#Hathimasala Vaishali Vora -
સંભાર રાઈશ(sambhar rice recipe in gujarati)
#સુપર શેફ 4#સુપર શેફ ચેલેન્જ#વીક 4#રાઈસ અથવા દાળ ની રેસિપી#જુલાઈ B Mori -
પોડી મસાલો (Podi Masala Recipe In Gujarati)
#ST#south Indian treatતમે કદી કોઇ દક્ષિણ ભારતીય કોઠાર અથવા રસોડાના કબાટમાં નજર કરી હશે તો તમને જરૂરથી સારા પ્રમાણમાં પોડી અથવા સૂકા મસાલા અને દાળનો પાઉડર નજરે પડશે, જે કોઇ પણ વાનગી સાથે અથવા તો ભાત સાથે મેળવીને એક સાદા મુખ્ય જમણ તરીકે પીરસવામાં આવે છે.આ મલગાપડી પાવડરને હસી-મજાકમાં ગન પાઉડર પણ કહેવાય છે કારણકે તેનો સ્વાદ જ એવો તેજદાર છે. લાલ મરચાંની તીખાશ સાથે શેકેલી દાળ તથા હીંગની સુવાસ અને સ્વાદ એવો મજેદાર દક્ષિણ ભારતીય મસાલા પાઉડર બનાવે છે કે તે જીભને તરત જ ગમી જાય.પોડી મસાલા એ દાળ, નારિયેળ, લસણ અને સૂકા મસાલાનું મિશ્રણ છે. તે કઢી, સાંભર કે સબ્જીમાં ઉમેરવામાં આવે છે અથવા ઇડલી, ઢોસા કે મેંદુવડા સાથે પીરસવામાં આવે છે. આ મસાલાને થોડીક સામગ્રી વડે સરળતાથી ઘરે બનાવી શકાય છે. કોઈપણ વાનગીમાં આ મસાલાનો ઉમેરો સરળતાથી તેનો સ્વાદ વધારી શકે છે અને તેને વધુ પૌષ્ટિક બનાવી શકે છે.આ પોડી મસાલાને દરેક સાઉથ ઈન્ડિયન ડીશ સાથે નારિયલ ચટણી નાં વિકલ્પ માં કે મુસાફરી દરમ્યાન અથવા લંચ બોક્સ માં ઉપયોગ માં લઈ શકાય છે. Dr. Pushpa Dixit -
-
કિચન કિંગ મસાલો (Kitchen King Masala Recipe In Gujarati)
દરેક વાનગી ની જાન હોય છે ગરમ મસાલો. દરેક મસાલા જો પરફેક્ટ માપ સાથે લેવામાં આવે તો વાનગી ને ખુબ ટેસ્ટી બનાવે છે. કોઈ પણ વસ્તુ વધારે કે ઓછી પડી જાય તો બધી મહેનત પાણી માં જાય છે. એટલે અહીં મેં દરેક વસ્તુ પરફેક્ટ માપ લઈ ને કિચન કિંગ મસાલો બનાવ્યો છે. આ મસાલો બનાવી તમે 6 મહિના સુધી કાચની બોટલ માં સ્ટોર કરી શકો છો. Daxita Shah -
સાંભાર પાઉડર (Sambhar Powder Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpadgujaratiસાંમ્બાર મસાલા Ketki Dave -
-
ઇન્સ્ટન્ટ સંભાર પ્રીમિક્સ
#RB17#Week-17આ સંભાર પ્રીમિક્સ માં 1 કપ પ્રીમિક્સ માં 3 કપ ગરમ પાણી રેડી 5-7 મિનિટ રાખી પછી વઘાર કરી ઉપયોગ માં લેવાય છે અને તેનો ટેસ્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સંભાર જેવો લાગે છે. Arpita Shah -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રિટ#ઈડલી સંભારસાઉથ ઇન્ડિયન ડીશ અમારા ફેમિલી ની ફેવરીટ છે અવાર નવાર બનતી હોય તો આજે મેં ઈડલી સંભાર બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
ઇન્સ્ટન્ટ સાંભાર પ્રીમિક્સ (Instant Sambar Pre-Mix Recipe In Gujarati)
#સાઉથ#my post 32આ સંભાર મિક્સ માં તમારે દાળ પલાળવા ની કે દાળ બાફવા ની કોઈ જરૂરિયાત રહેતી નથી primix તૈયાર હોય તો તમે 10 થી 15 મિનિટમાં રેસ્ટોરન્ટ સ્ટાઇલ સાંભાર બનાવી શકો છો . Hetal Chirag Buch
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16107403
ટિપ્પણીઓ