કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સાંભાર વડા (Sambhar Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સાંભાર વડા (Sambhar Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સાંભાર વડા (Sambhar Vada Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#ST
#CookpadIndia
#Cookpadgujarati

#ST
#CookpadIndia
#Cookpadgujarati

વધુ વાંચો

સાંભાર વડા (Sambhar Vada Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#ST
#CookpadIndia
#Cookpadgujarati

#ST
#CookpadIndia
#Cookpadgujarati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  • *વડા માટે...
  • 1 બાઉલ અડદ ની દાળ
  • 3-4લીલા મરચા
  • 2 ચમચીલીલા ધાણા
  • 1નાનો ટુકડો આદુ
  • સ્વાદ અનુસારમીઠું
  • *સાંભાર માટે...
  • 1 બાઉલ મિક્સ દાળ
  • 1/6 ચમચીહળદર પાઉડર
  • 1/4 ચમચીતેલ
  • 1/2 કપદુધી બાફેલી
  • 1ડુંગળી
  • 1ટામેટું
  • 8-10લસણ ની કડીઓ
  • 1નાનો ટુકડો આદુ
  • 2-3લીલા મરચા
  • 1/4 ચમચીરાઈ
  • 1/4 ચમચીજીરૂ
  • 4-5મીઠા લીમડા ના પાન
  • 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/4 ચમચીહળદર પાઉડર
  • 1/2 ચમચીધાણજીરૂ
  • સ્વાદ અનુસારમીઠું
  • 2 ચમચીસાંભાર મસાલો
  • 1 ચમચીઘી
  • 3 ચમચીસાંભાર ના વઘાર માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અડદ ની દાળ ને બરાબર ધોઈ 5 થી 6 કલાક પલાળી રાખો

  2. 2

    હવે અડદ ની દાળ ને મિક્સર માં પીસી લેવી ત્યાર બાદ તેમાં લીલા મરચાં અને લીલા ધાણા ઉમેરી મિક્સ કરો

    સાંભાર વડા (Sambhar Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સાંભાર વડા (Sambhar Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સાંભાર વડા (Sambhar Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક વાટકી કે તવેથા ઉપર અડદ ની દાળ નું ખીરું મૂકી વચ્ચે હોલ પાડી લો અને ધીમે થી ગરમ તેલ માં નાખી તળી લો

    સાંભાર વડા (Sambhar Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સાંભાર વડા (Sambhar Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે. સાંભાર માટે દાળ માં હળદર પાઉડર અને તેલ ઉમેરી બાફી લેવી અને વલોવી લેવી

    સાંભાર વડા (Sambhar Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સાંભાર વડા (Sambhar Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને એમાં રાઈ અને જીરુ,ઉમેરી તતડવા દો પછી ડુંગળી,ટામેટું,લસણ,લીલા મરચા,અને આદુ ને બારીક કાપી ઉમેરો અને તેલ છૂટે ત્યાં સુધી થવા દો હવે તેમાં લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણાજીરૂ,ઉમેરી મિક્સ કરો અને ઉકળવા દો હવે બાફેલી દુધી અને સાંભાર મસાલો ઉમેરો અને ઉકળવા દો ત્યાર પછી ગેસ બંધ કરી ઘી ઉમેરી ઢાંકી દો

    સાંભાર વડા (Sambhar Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સાંભાર વડા (Sambhar Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સાંભાર વડા (Sambhar Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે સાંભાર વડા ને નારિયળ ની ચટણી સાથે સર્વ કરો

    સાંભાર વડા (Sambhar Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સાંભાર વડા (Sambhar Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સાંભાર વડા (Sambhar Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર April 03, 2022 15:29
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સંભાર વડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઈડલી શાશલિક (Idli Shashlik recipe in Gujarati)
  2. ઉપમા પ્રીમીક્સ (Upma Premix Recipe In Gujarati)
  3. સંભાર મસાલો (Sambhar Masala Recipe In Gujarati)
  4. પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
  5. દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
  1. શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
  2. સાંભાર (Sambhar Recipe In Gujarati)
  3. ઈડલી ટકાટક
  4. ભરેલા લોટીયા મરચાં
https://cookpad.wasmer.app/in-gu/recipes/16121272
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close