રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તુવેરની દાળ ને ધોઈ ને કુકર માં બાફી લો. ઓછા પાણી સાથે કુકર માં મૂકવી. ત્યાર બાદ કડાઈ માં ઘી મૂકી ને ત્તુવેર ની બાફેલી દાળ નાખવી. ત્યારબાદ તેને હલાવતા રહેવું, થોડુ ચડી જાય પછી તેમાં થોડો ગોળ અને ખાંડ અને કેસર નાખવું પછી થોડો ચણાનો લોટ નાખી ચડવા દેવું. એટલે પુરણ તૈયાર થઈ જાય છે.
- 2
ઘઉંનો લોટ લઈ તેમાં થોડું તેલ નાખવું ત્યારબાદ તેમાં પાણી થી લોટ બાંધવો પછી રોટલી વણી ને તેમાં પુરણ ભરવું.
- 3
ત્યાર બાદ તવા પર થોડા ઘી મૂકી ને સેકી લેવું.એટલે પુરણપુરી તૈયાર થઈ જાય છે ને બહુ જ સ્વાદિષ્ટ બને છે.૭ થી ૮ પૂરણપુરી તૈયાર થાય છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16140917






ટિપ્પણીઓ