કકુંબર કૂલર (Cucumber Cooler Recipe In Gujarati)

Nisha Shah @cook_26675679
#SM
આ શરબત ગરમી માં થી રાહત આપે છે
રાંધવાની સૂચનાઓ
- 1
કાકડી અને ફુદીના ના પાન ને ધોઈ પીસ કરી મિક્ષ્ચર માં નાખી મીઠું, મરી, સંચળ પાઉડર, બરફ ના ટુકડા અને થોડું પાણી નાખી બરાબર ક્રશ કરવું પછી ગરની થી ગાળી લેવું
- 2
એક ડીશ માં થોડું મીઠું અને લાલ મરચુ ભેગુ કરી લેવું.સર્વિંગ ગ્લાસ માં કિનાર ઉપર લીંબુ નો રસ લગાવી તેની મીઠા મરચાં માં ફેરવી લો.પછી ગ્લાસ માં થોડા બરફ ના ટુકડા નાખી ગાળેલો પલ્પ નાખી ફુદીના થી સજાવવું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16145891



ટિપ્પણીઓ (4)