રાંધવાની સૂચનાઓ
- 1
જુવાર ને મિક્સર માં ફડા થાય એવી રીતે ક્રશ કરો
ફાડા ને ગરમ પાણી માં 3 થી4 કલાક પલાળી રાખો ત્યાર બાદ તેને બાફી લેવા - 2
તેલ ગરમ કરી તેમાં રાઈ હિંગ લીમડો નાખી અડદ દાળ નાખી ગુલાબી કલર ની થાય એટલે તેમાં ડુંગળી નાખી સાંતળી લો ત્યાર બાદ તેમાં ટામેટાં નાખી મિક્સ કરો...
મીઠું આદું મરચાં નાખીને મિક્સ કરી તેમાં બાફેલી જુવાર ને દહીં ને જરૂર પ્રમાણે પાણી નાખી ૫ થી ૭ મિનિટ થવા દો...
ગરમ ગરમ સર્વ કરો
Similar Recipes
-
જુવાર ઉપમા (Jowar Upma recipe in Gujarati)
#ML સમર મિલેટ્સ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક, ફાઈબર અને પ્રોટીન થી ભરપૂર એક હેલ્દી નાસ્તો. આજે મે ઉપમા રવા ના બદલે જુવાર નો બનાવ્યો છે. Dipika Bhalla -
-
જુવાર ઉપમા (Juwar Upma recipe in gujarati)
#GA4#Week5#upma#cookpadindia#cookpadgujaratiજુવાર ને સુપર ફૂડ પણ કહેવાય છે. જુવારમાં પુષ્કળ પ્રમાણમાં મિનરલ્સ અને ફાઇબસૅ હોય છે. હેલ્ધી બ્રેકફાસ્ટ માટે એક સુપર અને કંઈક અલગ ઓપ્શન છે જુવાર ઉપમા. Payal Mehta -
ઉપમા (Upma Recipe In Gujarati)
મમ્મી ની રેસિપીમમ્મી પાસે થી સીખી ને બનાવી છેઆ રીતે બનાવશો તો ખૂબ જ સ્વાદિષ્ટ બનશેતો આવો જોઈએ કઈ રીતે બને છેજનરલી બધા ના ઘરે ઉપમા બનતો જ હોય છેઆ નાસ્તા માટે બનાવે છે બધાઉપમા માટે જીણો રવો લેવોતમે રવા ને સેકી ને કાચની બોટલમાં ભરી ને સ્ટોર પણ કરી શકો છોજ્યારે તમે બનાવો હોય ત્યારે ફટાફટ બની જશે#RC2#Whiterecipes#week2 chef Nidhi Bole -
-
-
-
જુવાર લોટ ઉપમા (Sorghum Flour Upma Recipe In Gujarati)
#LB#glutenfreeupma#sorghumflourupma#jowarflourupma#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
-
-
-
-
ભીંડા કેપ્સીકમ નું શાક (Bhinda Capsicum Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#foodlover#RB1 Amita Soni -
-
-
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવારે નાસ્તો કરવો હોય કે કઈક હેવી જમવામાં આવ્યું હોય અને સાંજે હલકું ખાવાની ઈચ્છા થઈ જાય તો ઉપમા બેસ્ટ ઓપ્શન છે. Deepika Jagetiya -
સ્વીટ કોર્ન ઉપમા (Sweet Corn Upma Recipe In Gujarati)
#MFF#suji#રવો#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
બ્રેકફાસ્ટ કે ક્વિક લંચ અથવા ડીનર માટે ની પરફેક્ટ રેસીપી. સાંભાર અને ચટણી સાથે તેને સર્વ કરવામાં આવે તો એક પરફેક્ટ કોમ્બો બને છે. Disha Prashant Chavda -
-
ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
A simple but very tasty n easy to make breakfast dish...#GA4#WEEK5#CookpadGujarati#ઉપમા#cookpadindiaSonal Gaurav Suthar
-
-
-
ઓટ્સ & રવા વેજિટેબલ ઉપમા (Oats & Sooji Vegetable Upma Recipe In Gujarati)
#લવઆજના દિને સવાર માં હેલધી બ્રેકફાસ્ટ બનાવી એને attrective રીતે સર્વ કરી તમારા બધા dearones ને ખૂશ કરી શકાય છે. Kunti Naik -
વેજ. ઉપમા
#ટિફિન#સ્ટારસોજી માં થી બનતી હેલ્ધી ડિશ છે. પચવામાં હલકી અને સ્વાદ માં ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16146038
ટિપ્પણીઓ (4)