વરિયાળી નું શરબત (Variyali Sharbat Recipe In Gujarati)

Sheetu Khandwala @sheetu_13
વરિયાળી નું શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વરિયાળી ને પહેલા મિક્સર માં ક્રશ કરી લો પછી ચારી લેવું પછી ખડી સાકર ને ક્રશ કરી લેવી પછી તેને પણ ચારી લેવું પછી બને ને મિક્સ કરી લો આ પ્રિમિકસ ને એક બોટલ માં ભરી લો આ પ્રિમિક્સ એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય
- 2
પછી એક ગ્લાસ માં ત્રણ ચમચી આ વરિયાળી પ્રીમિકસ લો તેમાં એક ગ્લાસ પાણી નાખી બરાબર હલાવી તેમાં બરફ ના ટુકડા નાખી ઠંડુ વરિયાળી શરબત સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16148451






ટિપ્પણીઓ (6)