રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને બાફી છાલ કાઢી નાંખો પછી માવો બનાવી તેમાં ડુંગળી આદુ મરચા કોથમીર નાખી બધો મસાલો મીઠું નાખી મિક્સ કરી રાખવું
- 2
બ્રેડ ની સ્લાઈસ ને થોડી ભીની કરી તેમાં થોડો માવો ભરી રોલ વાળવા ને ગરમ તેલ માં તળવા
- 3
ડીશ માં રોલ મુકી તેના ઉપર દહીં, ગળી ચટણી, લીલી ચટણી, તીખી ચટણી, દહીં, સેવ, ડુંગળી, કોથમીર નાખીને ને સર્વ કરવુ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16148919





ટિપ્પણીઓ (3)