રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટેટાનો છૂંદો કરવો તેમાં સ્વાદ અનુસાર મીઠું અને તપકીર ઉમેરી મિક્સ કરો
- 2
એક બાઉલમાં ટોપરાનું છીણ શીંગનો ભૂકો આદું-મરચા લીંબુનો રસ ખાંડ અને કિસમિસના ટુકડા કરી બધું મિક્સ કરવો
- 3
બટેટાનો માવો લઈ વચ્ચે તૈયાર કરેલ મિશ્રણ ભરી પેટીસ વાળવી
- 4
તેને તપકીર માં રગદોળી તેલમાં તળી લેવી ક્રિસ્પી તળી લેવી
- 5
તૈયાર છે સ્વાદિષ્ટ એવી પેટીસ ચટણી કે દહીં સાથે સર્વ કરવું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16149593












ટિપ્પણીઓ (2)