સમર કુલ ડ્રિન્ક (Summer Cool Drink Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં ફુદીનો,આદુ,લીંબુ,મીઠું,સંચળ,મરચું,વિમટો અને પાણી બધું નાખીને બ્લેન્ડર ફેરવી દેવું.
- 2
પછી તેને ગાળી ને તખમરીયા નાખીને હલાવી દેવું.
- 3
કાચ નાં ગ્લાસ ઉપર લીંબુ ઘસી ને (મીઠું મરચું ડીશ માં મિક્સ કરીને તેના ઉપર ગ્લાસ ઊંધો ઘસી ને ડેકોરેશન કરવું) પછી શરબત એમાં નાખવું અને સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16151872




ટિપ્પણીઓ