મિક્ષ ફ્રૂટ પંચ વીથ આઈસ્ક્રીમ (Mix Fruit Punch Icecream Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat

#SM

મિક્ષ ફ્રૂટ પંચ વીથ આઈસ્ક્રીમ (Mix Fruit Punch Icecream Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#SM

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦મિનિટ
  1. ૧ નંગ નાનું તરબૂચ
  2. ૧ નંગ નાનું અનાનસ
  3. ૨ નંગ નારંગી
  4. ૧ નંગ સફરજન
  5. ચપટીમીઠું
  6. બરફ નાં ટુકડા છીણ માટે
  7. ૧ કપવેનીલા આઈસ્ક્રીમ

રાંધવાની સૂચનાઓ

૧૦મિનિટ
  1. 1

    તરબૂચ, અનાનસ અને સફરજન ને છોલી ને તેના નાના ટુકડા કરી લો.

  2. 2

    નારંગી ને છોલી લેવી.

  3. 3

    બધા ફાળો ને મિક્ષર માં નાખી તેમાં ચપટી મીઠું, બરફ નાખી મિક્ષ કરો.

  4. 4

    તે બાદ તેને એક ગ્લાસ માં લઇ લો.

  5. 5

    મિક્સર માં બરફ નાખી તેને થોડો ક્રશ કરી આઈસ્ક્રીમ સાથે જરાક ક્રશ કરી લો.

  6. 6

    ગ્લાસ માં લીધેલું પંચ ની ઉપર આઈસ્ક્રીમ વિથ બરફ નું છીણ મૂકી તેના પર ચેરી મૂકી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes