Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16152018
પનીર ને ચોરસ આકારમાં કાપી લેવા..
હવે એક બાઉલમાં મેંદો, આરાનો લોટ, મરી,લાલ મરચું,મીઠું ઉમેરી પાણી થોડું ઉમેરી પાતળું કરવું..
પનીર ને એ મિશ્રણમાં ડુબાડી તેલ માં સેલો ફ્રાય કે ફ્રાય કરવા. અને કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરવું..
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ