તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni

આજે મેં વધેલી રોટલી ને તળીને નાસ્તો બનાવ્યો

તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)

આજે મેં વધેલી રોટલી ને તળીને નાસ્તો બનાવ્યો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૬-૭વધેલી રોટલી
  2. ૧/૨ ચમચીલાલ મરચું
  3. ૧/૨ ચમચીકાળું મીઠું
  4. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ રોટલીના કાતર અથવા તો ચપ્પા વડે કટકા કરી લો પછી તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થઈ ગયા પછી રોટલી ને ધીમા તાપે તળી લો

  2. 2

    ક્રિસ્પી થઈ જાય એટલે કિચન ટોવેલ પર કાઢીને ઉપરથી લાલ મરચું અને મીઠું ભભરાવવું

  3. 3

    તૈયાર છે તળેલી રોટલી બહુ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

Similar Recipes