રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને બરાબર ધોઈ થોડીવાર પલાળવા
- 2
મસુર ને બે કલાક પલાળી રાખો
- 3
તેલ ગરમ કરી તેમાં ડુંગળી આદુ મરચા લસણની પેસ્ટ નાખો
- 4
તજ લવિંગ ઇલાયચી નાખો સ્વાદ મુજબ મીઠું મરચું હળદર નાખો
- 5
પછી તેમાં થોડું દહીં મિક્ષ કરો
- 6
ગાજર વટાણા કેપ્સીકમ નાખો
- 7
તેલ છુટું પડે એટલે તેમાં મસુર અને ચોખા નાખો
- 8
પાણી નાખી બે વિસલ વગાડી ગેસ બંધ કરવો
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16159131




ટિપ્પણીઓ