કેળા પૌવા (Kela Pauva recipe in Gujarati) (Jain)

કેળા પૌવા (Kela Pauva recipe in Gujarati) (Jain)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌવાને ધોઈને ચારણીમાં નિતારવા મૂકો. હવે એક તાંસરામાં તેલનો વગર મૂકી તેમાં રાઈ ઉમેરો, રાઈ તતડે એટલે તેમાં જીરું, હિંગ, શીંગદાણા, મીઠો લીમડો અને તલ ઉમેરી એક મિનિટથી માટે સાંતળો. હવે તેમાં કાચા કેળા ઉમેરીને બરાબર મિક્સ કરીને ઢાંકીને ચારથી પાંચ મિનિટ માટે તેને ચડવા દો વચ્ચે એકાદ વખત ઢાંકણ ખોલીને હલાવી લેવું.
- 2
કેળા ચઢી જવા આવે એટલે તેમાં લીલા મરચા ઉમેરી બેથી ત્રણ મિનિટ માટે સાંતળો પછી હળદર ઉમેરો. હવે તેમાં પલાળીને નિતારી લેલા પૌવા મીઠું અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો અને ઢાંકીને બે મિનિટ માટે રહેવા દો.
- 3
છેલ્લે તેમાં ટામેટુ કોથમીર અને લીંબુનો રસ ભેળવીને ગેસ બંધ કરી બરાબર મિક્સ કરી લો.
- 4
તૈયાર કેળા પૌંઆને લંચ બોક્સ માં લઇ ઉપરથી જીરાવન મસાલો અને દાડમના દાણા ભભરાવી દો. અને તેની સાથે રતલામી સેવ આપો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નાગપુર નાં તરી પૌંઆ (Nagpur's TARI Poha recipe in Gujarati)(Jain)
#MAR#tari#પૌંઆ#Nagpur#breakfast#healthy#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
ઇન્દોરી વરાળીયા પૌવા(Indori steam Poha recipe in Gujarati) (Jain)
#FFC5#WEEK5#INDORI_POHA#STEERT_FOOD#MORNING_BREAKFAST#COOKPADINDIA#COOKPADGUJRATI#HEALTHY ઇન્દોરી પૌંઆની ઇન્દોર ની પ્રખ્યાત એક વાનગી છે. જે તમને તેની દરેક ગલીમાં જોવા મળે છે. હવે તો ઇન્દોર સિવાય પણ ઘણા બધા શહેરમાં સ્ટ્રીટ ford તરીકે indori poha જોવા મળે છે. આ પૌંઆ બનાવવાની મુખ્ય પદ્ધતિ માં બીજા કરતા અલગ પડે છે કે આ પૌંઆ સ્ટીમ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં એક વિશિષ્ટ પ્રકારનો જીરાવન કરીને મસાલાનો ઉપયોગ થાય છે. સ્ટીમ કરવાની પદ્ધતિ થી મુખ્ય ફાયદો એ રહે છે કે વારંવાર આવતા ગ્રાહકો માટે તવા ઉપર ગરમ કરવા પડતા નથી. જેથી તે ચવડ થઇ જતા નથી. આ પદ્ધતિથી પણ બનાવીએ તો એકદમ ખીલેલા અને મુલાયમ રહે છે. તેમાં મનપસંદ ઉપરથી ટોપિંગ સર્વ કરવામાં આવે છે. Shweta Shah -
રગડો પૌંવા (Ragado Poha recipe in Gujarati) (Jain)
#CB1#week1#pauva#જૈન#breakfast#CookpadIndia#COOKPADGUJRATI નાસ્તામાં પૌવા તો લગભગ દરેકના ઘરે બનતા જ હોય છે પરંતુ આ જવાને કોઈ અલગ રીતે બનાવીને સર્વ કરવામાં આવે તો બધાને ખાવાની મજા આવી જાય છે મેહી સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત એવા રગડા પૌંઆ બનાવ્યા છે જેમાં કઠોળના વટાણાનો તરીવાળો રગડો તૈયાર કરેલ છે. વઘારેલા પૌવા સાથે નમકીન, તરીવાળો રગડો, દાડમના દાણા, ટામેટા વગેરે સર્વ કરેલ છે આ એકદમ હેલ્ધી નાસ્તો છે અને આ નાસ્તો કર્યા પછી ઘણા કલાકો સુધી ભૂખ લાગતી નથી. Roadside ની લારી ઉપર પણ આવા નાસ્તા માટે લાઈનો લાગતી જોવા મળે છે ઓછા પૈસામાં સારો પૌષ્ટિક નાસ્તો મળી રહે અને લાંબા સમય સુધી હું પણ ન લાગે તે બધી જ રીતે આ એક બેસ્ટ ઓપ્શન છે. Shweta Shah -
કેળા પૌવા(kela pauva recipe in gujarati)
જેમ બટાકા પૌવા ટેસ્ટી લાગે છે તેવી જ રીતે કેળા પણ તેવા જ લાગે છે ટેસ્ટમાં સરસ અને બનાવવામાં સરળ છે# વીકેન્ડ ચેલેન્જ# રેસીપી નંબર 52#sv# i love cooking. Jyoti Shah -
ઈન્દોરી પૌવા (Indori poha recipe in Gujarati)
ઈન્દોરી પૌવા ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તા નો પ્રકાર છે. ઈન્દોરી પૌવા મધ્યપ્રદેશના ઈન્દોરની વાનગી છે. જાડા પૌવા નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા ઈન્દોરી પૌવા તીખી સેવ કે ફરસાણ અને જીરાવન મસાલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ જ કારણે ઈન્દોરી પૌવા સામાન્ય રીતે બનતા પૌવા કરતાં અલગ પડે છે. આ સ્પાઈસી, ખાટા-મીઠા અને ચટપટા પૌવા નાસ્તામાં ખુબ જ સરસ લાગે છે.#FFC5#cookpadindia#cookpad_gu spicequeen -
-
વાટી દાળના ખમણ (Vatidal Khaman recipe in Gujarati) (Jain)
#FFC3#week3#Vatidal#Khaman#chanadal#farsan#breakfast#steam#Surat#CookpadIndia#COOKPADGUJRATI વાટી દાળના ખમણ એ ગુજરાત રાજ્યના સુરત શહેર નું પ્રખ્યાત ફરસાણ છે જે સવારના નાસ્તામાં તથા બપોરે ફરસાણ તરીકે થાય છે. Shweta Shah -
દાણા ઢોકળી (Dana Dhokali recipe in 1Gujarati) (Jain)
#RB8#week8#Dinner#recipebook#onepotmeal#healthy#SD#lilva#cookpadindia#cookpadgujrati Shweta Shah -
મૈસુર મસાલા ઢોંસા (Maisur masala Dosa recipe in Gujarati) (Jain)
#TT3#Maisur_masala_Dosa#South_Indian#healthy#kachakela#CookpadIndia#COOKPADGUJRATI ડોસાએ દક્ષિણ ભારતની પરંપરાગત વાનગી છે જ્યાં જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા પ્રકારે નવસા બનતા હોય છે મૈસુર ઢોસા માં નવસા ઉપર એક ચટણી લગાવવામાં આવે છે અને પછી ભાજી મૂકીને તૈયાર કરવામાં આવે છે આ ભાજી આખા લાલ મરચાં ,ટામેટા ,ચણા ની દાળ અને અન્ય સુકા મસાલા થી તૈયાર કરવામાં આવે છે. Shweta Shah -
દમ દાલ-ખીચડી હાંડી - દહીં કઢી (Dum Dalkhichadi Handi & Dahi kadhi recipe in Gujarati) (Jain)
#TT1#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ઈન્દોરી પૌવા (Indori Poha Recipe In Gujarati)
#FFC5#week5#cookpadindia#cookpadgujratiઇન્દોરી પૌવા ની ખાસિયત એમાં વપરાતો જીરાવન મસાલો અને વરિયાળી છે ,સાથે આ પૌવા માં તેલ નો વપરાશ ખૂબ ઓછો હોય તો પણ ખૂબ જ ટેસ્ટી બને છે ..હું આ મસાલો મહારાષ્ટ્ર થી લઇ આવું છું . ઘરે બનાવવો હોય તો આની રેસિપી યૂટ્યુબ પર મળી જશે . Keshma Raichura -
વઘારેલો વેજીટેબલ ભાત(Vagharela vegetable rice) (Jain)
#CB2#week2#vagharelabhat#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
વઘારેલી છાશ (Tadka Buttermilk Recipe in Gujarati) (Jain)
#buttermilk#cookpadIndia#COOKPADGUJRATI વઘારેલી છાશ ખીચડી જોડે ખુબ સરસ લાગે છે. Shweta Shah -
બીસી બેલે બાથ(Bisibelebhath recipe in Gujarati) (Jain)
#SR#Bisibelebhath#Rice#onepotmeal#South_Indian#dinner#healthy#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
સ્પ્રાઉટેડ પૌવા
#કઠોળકાંદા પૌવા, બટેટા પૌવા તો બહુ ખાધા. કંઈક હેલ્ધી ટ્રાય કરીએ સ્પ્રાઉટેડ પૌવા. Krishna Rajani -
બટાકા પૌવા(Potato Pauva Recipe in Gujarati)
બટાકા પૌવા ગુજરાતી બ્રેકફાસ્ટ તરીકે સુપર છેબધા ગુજરાતી ઓ ના ઓલ ટાઈમ ફેવરિટ હોય છે પણ ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે બટાકા પૌવા બનાવીએ તો ગળપણ ખટાશ એકબીજામાં ભળી શકતા નથીઆપણે જ્યારે ખાઇએ ત્યારે પૌવા મા ગળપણ અને ખટાશ નો ટેસ્ટ અલગ-અલગ આવે છેશું તમારે પણ આવું થાય છે?તમે ક્યારેય શ્રીનાથજીના મંગળાના દર્શન કર્યા પછી ત્યાં ના બટાકા પૌવા ખાધા છે??તેના બટાકા પૌવા નો ટેસ્ટ સરસ છે ગળપણ અને ખટાશ બંને બેલેન્સમાં અને એકબીજામાં ભળી જાય તેવા હોય છેતમારે પણ આ બટાકા પૌવા બનાવવા હોય તો તમે મારી જોઈ શકો છો#GA4#week7 Rachana Shah -
લેમન રાઈસ (Lemon Rice recipe in Gujarati) (Jain)
#SR#SOUTH_INDIAN#RICE#LEMON#HEALTHY#LIGHT#QUICK_RECIPE#tempting#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
ચના મસાલા (Chana masala recipe in Gujarati) (Jain)
#LB#KID'S#CHANA#PROTEIN#HEALTHY#CHATAKEDAR#BREAKFAST#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
જુવારની ધાણી (Juwar Dhani recipe in Gujarati)
#HR#holispecial#JuwarDhani#healthy#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
ગુજરાતી દાળ (Gujrati Dal recipe in Gujarati (Jain)
#FFC1#week1#gujrati_dal#dal#CookpadIndia#COOKPADGUJRATI નાતનું જમણ દાળ વગર અધૂરું કહેવાય છે. જમણવાર હોય કે રોજિંદી ગુજરાતી થાળી હોય તો એમાં દાળ અગત્યનું સ્થાન ધરાવે છે. દાળ પ્રોટીનથી ભરપૂર તો હોય જ છે સાથે સાથે ગુજરાતી દાળમાં ખટાશ, તીખાશ, મીઠાશ, કડવાશ, ખારાશ વગેરે સ્વાદ ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. આથી દાળ માટે એવું કહી શકાય કે તે બધા જ રસથી ભરપૂર હોય છે. Shweta Shah -
વઘારેલા દાળભાત(Tadaka Dal Rice recipe in Gujarati) (Jain)
#dal#rice#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
મોરૈયો (Moraiyo recipe in Gujarati) (Jain)
#EB#week15#Moraiyo#Jain#farali#curd#CookpadIndia#COOKPADGUJRATI#instant#khichadi વનસ્પતિ ની દ્રષ્ટિએ મોરૈયો એ ઘાસ ની પ્રજાતિ માં આવે છે. લાંબા પાતળા પાન વાળા ઘાસ ઉપર સફેદ ફૂલ બેસી તેમાંથી મોરૈયા ના કણકી જેવા દાણા નીકળે છે. તેનું વૈજ્ઞાનિક નામ એચીનોકલોઅ કોલોનો છે. પરંપરાગત પ્રાચીન ધાન્યમાં હલકા ધાન્યમાં મોરૈયો સ્થાન ધરાવે છે તે કફનાશક અને પિત્તનાશક છે તેના તેનું નિયમિત સેવન કરવાથી તે કેન્સર અને ડાયાબિટીસ જેવા રોગો સામે રક્ષણ આપે છે. Shweta Shah -
કોથમીર-પોડી ઉત્તાપા (Coriander-Podi uttapam recipe in Gujarati)(Jain)
#uttapam#Coriander#Podipowder#SouthIndian#Breakfast#CookpadIndia#CookpadGujarati#Healthy Shweta Shah -
સોજી મકાઈના ઢોકળા (Suji corn dhokala recipe in Gujarati) (Jain)
#CB2#week2#soji/rava_dhokala#dhokala#chhappanbhog#cookpadindia#COOKPADGUJRATI#breakfast#instant બાળકોના લંચબોક્સમાં અથવા તો સવારના નાસ્તા માટે ફટાફટ કોઈ વાનગી બનાવવી હોય તો આપણે ઈન્સ્ટન્ટ વાનગી કઈ બને છે તે જ વિચારતા હોઈએ છીએ. મોટાભાગે રવા માંથી બનતી બધી જ વાનગી ઇન્સ્ટન્ટ બની જતી હોય છે. તેને બહુ વાર પલાળવો પડતો નથી. અહીં ને સોજી નો ઉપયોગ કરીને તેની સાથે પીળી મકાઈ એટલે કે દેશી મકાઈ ઉમેરીને ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવ્યા છે. જે તમે લંચબોક્સમાં આપી શકો છો, આ ઉપરાંત કોઇ અચાનક ઘરે આવ્યો હોય તો ગરમ નાસ્તા તરીકે પણ સર્વ કરી શકાય છે.આ ઉપરાંત આપણે પણ ગમે ત્યારે ભૂખ લાગે ત્યારે ફટાફટ બનાવીને ખાઈ શકીએ છીએ. અહીં મેં તેની સાથે નારિયેળની ચટણી સર્વ કરેલ છે જો સવારમાં આપણે પણ આવો હેલ્દી અને પેટ ભરે લો નાસ્તો લઈએ જેમાં કેલરી ઓછી હોય છે તો ભૂખ જલ્દી લાગતી નથી અને પેટ ભરેલું લાગે છે. Shweta Shah -
વઢવાણી મરચા નો ઘેઘો(vadhvani chilli sabji recipe in Gujarati) (Jain)
#vadhvanichilli#besan#Sabji#side_dish#Quick_recipe#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
મઠ ની દાળ નું ઓસામણ (Math dal Osaman recipe in Gujarati) (Jain)
#winterkitchenchallenge#week5#Osaman#mathdal#dinner#Gujarati#CookpadIndia#COOKPADGUJRATI મઠ એ વિશિષ્ટ મીઠાશ ધરાવતું કઠોળ છે. શિયાળામાં મઠ ના લોટ ના ખાખરા વધુ બનતા હોય છે. આ ઉપરાંત ફણગાવેલા મઠ, મઠનું શાક વગેરેમાં તેનો ઉપયોગ થતો હોય છે. મઠ માં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે. કેલ્શિયમ પણ સારા પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત તે લોહી નાં શુદ્ધિકરણ માં અને કબજિયાત દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. મેં અહીં મઠની દાળ માંથી ઓસામણ તૈયાર કરેલ છે, જે ઘી થી વઘારવા માં આવે છે અને તેમાં ખટાશ મીઠાશ પણ સારા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે. સાથે ટોપરું પણ ઉમેરવા માં આવે છે. આ વાનગી ને મઠની દાળ નું છુટ્ટુ એવું પણ કહેવામાં આવે છે. Shweta Shah -
-
-
મિર્ચી પકોડા (MIRCHI PAKODA RECIPE IN GUJARATI) (JAIN)
#MFF#રાજસ્થાની#MIRCHIVADA#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
કચ્છી ખારી ભાત(KATCHI KHARI BAAT RECIPE IN GUJARATI) (JAIN)
#KRC#KATCHI#KHARIBHAT#RICE#DINNER#QUICK_RECIPE#COOKPADINDIA#COOKPADGUJRATI કચ્છ એ સૂકો વિસ્તાર કહેવાય છે જ્યાં ઘરમાં પડેલા શાકભાજી થી ખારી ભાત તૈયાર કરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે કાંદા અને બટાકાનો ઉપયોગ કરીને આ ભાત તૈયાર કરવામાં આવે છે. પરંતુ કચ્છમાં જૈન નો એક વિશાળ સમુદાય વસેલો છે, કચ્છી જૈન.. જેઓ કંદમૂળ ખાતા નથી. આથી તેમની ભોજન શૈલી મુજબનો મેં ખારી ભાત તૈયાર કરેલ છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (17)